________________
૧૨૦
અપ્રિય, સુરૂપ કુરૂપ ઈત્યાદિ રાગદ્વેષવાળી પ્રવૃત્તિ ટાળી, સર્વાત્મભાવે પ્રેમને નિહાળી શકે. એ સમજાવવા, તેથીજ કોઈ કહે છે કે અમે જીનમંદિરમાં જઈએ છીએ, અમારું ત્યાં મન લાગતું નથી; કોઈ કહે છે તીર્થયાત્રામાં અમે જઈએ છીએ ત્યાં અમને પૂરો જોઈએ તે આનંદ મ
તે નથી; અમે વ્યાખ્યાન સાંભળવા આવીએ છીએ પણ તેમાં અમારી રૂચી ઉત્પન્ન થતી નથી. આ સહુ પ્રેમની ખામી છે, પ્રીતિરહિતપણું છે, એ દઢાવવા. યદ્યપિ પ્રેમને મુકિતને હેતુ કો પણ તેથી એમ નથી સમજવાનું કે દુનિયાદારીના પ્રેમમાંજ ગુંચવાઈ રહેવાનું છે અને એથી જ મુકિત છે. એ પ્રકારના મલિન પ્રેમને અવલંબી તેને શુદ્ધ સંસ્કારના–શુદ્ધ ભાવનાના પુટ આપી વિશુદ્ધ બનાવી, ઉત્તરોત્તર આત્મામાં–સ્વસ્વરૂપના અને ભવમાં પ્રેમને-પ્રીતિને સજવાની છે, અને આખર એજ પ્રેમ, એવીજ પ્રીતિ એવીજ પ્રેમમય ભકિતથી મુકિત છે. એ આ લેખકને કથિતાથ અને મથિત્તાથ છે.
સિમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com