________________
૧૧૯ લખવાને હેતુ એજ કે અનુભવનું કથન વાણથી પર છે. વાણીને ઉપગ અનુભવની વાતમાં નિષ્ફળ છે. કોઈ કવી કહે છે કે “જાણ્યું કેમ આવે? માણ્યાને પરમાણે” અક્ષરશઃ સત્ય છે. મુંગે સાકર ખાધી, તેને સ્વાદ જા પણ મોઢેથી કહી હકશે નહિ; આવી જ સ્થિતિ અનુભવના કથનની છે. પ્રેમીઓએ પ્રેમને જા, મા , ના . બસ મસ્ત બની ગયો. સર્વ તેને હાર્દ સમજશે, કહી શકશે નહિ. પ્રેમી હોય તે જ તેને આનંદ પિછાણ શકે; તેપણ બનતા પ્રયત્ન સેવ્યું છે, વાંચનાર; પ્રેમના અનુભવથી જેનું હૃદય અનુભવાપન્ન છે, એવા પ્રેમીઓ આનંદ મેળવી શકે એ આ લેખ લખવાને હેતુ છે. અને યદ્યપિ પ્રેમ રહિત તો કોઈ પ્રાણ વિશ્વમાં છે નહિ, પણ જેઓ તેવી પ્રવૃત્તિ પિતાથી થાય છે પણ તે કોણ કરાવે છે, તે કોની પ્રેરણાથી થાય છે તે અંતર્મુખ દષ્ટિના અભાવે સમજી શકતા નથી, અને શંકામાં પડી બાહ્ય વ્યવહારોમાં–બાહ્ય નિમિત્તોમાંજ તેવી પ્રવૃત્તિને ધારી રહે છે; તેનેજ પિતાના હૃદયના સંધાનનું મૂળ માની લે છે, આ સારૂં, આ દિવ્ય, આ અનુકુળ, આ ગમતું એમ બાહ્ય પ્રેમના તમાંજ ગુંચવાઈ રહે છે, તેને આત્યંતર તેઓ વિવેક કરી શકે. શરીરમાં નહિ પણ આત્મામાં આત્માના ગુણેમાં પતિને જોડી શકે. દિવ્યાદિવ્ય, પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com