________________
૧૦૫ વિશુદ્ધ પ્રેમ કરે છે એમ કહી શકાશે! એ શું પ્રેમ વિવેક રહિત છે કે જ્યાં ત્યાં રૂચીવાળે રહે છે? નહિ જ. તેનું એકજ કેન્દ્ર હોય છે. વિશુદ્ધ પ્રેમ એ છે કે જે સ્વરૂપના સંગે વિહાર કરે છે, અર્થાત પ્રેમીઓ શરીરમાં પણ પ્રીતિ સજતાં આત્મામાં પ્રીતિવાળા હોય છે, અને તેને પુરા દેખીતે જ છે. પ્રેમપાત્ર સુરૂપ હૈ કિંવા કુરૂપ ગમે તેવું છે તેની કાંઈજ પૃછા તેઓ કરતા નથી, અર્થાત કુરૂપને પણ વિશ્વમાંના સ્વરૂપવાનથી પણ સ્વરૂપવાન જુએ છે; તેઓને આત્મસ્થ પ્રેમ કુરૂપને સુરૂપ, અદિવ્યને પણ દિવ્ય નિહાળે છે. વળી કામુકે? તમારી જેમ શુદ્ધ પ્રેમીઓ ઉપભેગ-ઇંદ્રિઓના ઉપભેગના સતૃષ્ણ હેતા નથી, તેઓ ઉપભોગ વિના માત્ર પ્રેમથીજ તૃપ્તિ અનુભવે છે, પુર્ણ તૃપ્ત રહે છે. તમારા જેવી તુચ્છ ઈંદ્રિઓના ઉપભેગની તૃષ્ણાવાળી જે રાજુલ હોત, તે નેમનાથ તેણુનું પાણ ગ્રહ્યા વિના છે ચાલ્યા જતાં જરૂર બીજાથી પિતાને વિવાહ કરત. પણ તેણીએ તમારી જેમ વિવાહમાં શરીરને સંબંધ સાચે જ નહિ હતો તેણે પિતાને આત્મા તેમના આત્માથી વિવાહ્ય હતો. કહે પછી તે કોની વધુ બને? કોને પિતાને વિહારી કરે? કામીઓની રૂચી શરીરમાં હોય છે, અને તેને ઉપભેગના સાધન તરીકેને ઉપગજ તેઓ સમજે છે. ચારિત્રવિજય-લેખક કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com