________________
૧૦૪
વિવાહે આત્મા હતો એણે નેમ આત્મા થકી, વધુ બને કેણુની પિતાને કે વિહારી કરે. વ્યર્થ. ચારિત્રવિજય પ્રેમમાં શરીર મુખ્ય માની, પ્રેમના નામને કામુક કલંકિત કરે.
વ્યર્થ. ભાવાર્થ_વિષયીઓ-કામાં પ્રેમની વ્યર્થ વાતોજ કરે છે. હું તેને જરાપણ સત્ય માનતો નથી, તેઓ ખોટી વિતંડાનેજ કરે છે, તે પાપાત્માઓ પ્રેમના સ્થાને ઇદ્રિઓના વિકારને જ પોષે છે. અને વળી તે ગમાં બોલતા ફરે છે કે અમે પ્રેમ સમજીએ છીએ, પ્રેમ ઓળખીએ છીએ, પ્રેમ કરીએ છીએ. હું તેવા પતરાજખેરેની પતરાજી સાંભળી અજાયબ પામું છું. તેઓ પ્રેમ નહિ પણ પ્રેમની હાંસી જ કરે છે, પ્રેમ તેઓએ કરી નહિ જાયે તે છતાં કરી જાણે છે એમ હું માનું, જે જૂઠા પતરાજખેર પ્રેમની વ્યાખ્યાજ કરી બતાવે તે. અંધ-વિષયી પતિઓ સ્વદારને પોતાના આવાસમાં સૂતી છેડી પદારથી રમતા ફરે છે અથવા તે વારસી જે વેશ્યાઓ, તેથી વ્યભિચાર કરતા રહે છે, તો બીજી બાજુ દેવતુલ્ય સ્વામીને છેડી પુશ્ચલી, જુગારી, ચોર ઇત્યાદિ દુર્ગણુંઓજારોની સાથે નીચ જારી કરે છે. અર્થાત્ પિતાની ઇઢિઓના વિકારોને સંતુષ્ટ કરે છે, તે પ્રેમ નથી. એની ચમચેષ્ટા તે પશુઓ; શ્વાપદે પણ કરે છે, તેથી શું એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com