________________
૧૦૨
આ વિકૃત પ્રેમના કાર્યાં છે. આ વિકૃત પ્રેમને સેવનાર ઇંદ્રિના પાશવ સુખમાં મગ્ન સ્ત્રી પુરૂષ રૂપે પણ પશુઓજ છે. આ પ્રેમ મુક્તિના સાધક નથી પણ તેના ઉલટા બાધક કિવા નરકની-જન્મ મરણના દુઃખાની યાતનાને કરાવનાર છે. આ અધમ પાત્ર આત્માના પ્રેમને ઓળખતા નથી, માત્ર દેહમાંજ પ્રેમને ઓળખે છે. લગ્નની પવિત્ર ગ્રંથીમાં જોડાયા છતાં પરલ પટપણું સ્વીકારી પતિ પત્નિના પવિત્ર ધને લેાપે છે. એક બીજાથી વિરકત મની સ્નેહ-પ્રેમ ઈત્યાદિને બદલે ઇર્ષ્યા, પ્રેમાભાવ ઇત્યાદિ દુગુ ણાને પાજે છે, એક બીજાને ઠંગે છે, છેતરે છે, એ વિગેરે અનેક તેના કનિષ્ટ મનાવેા છે. આવા પ્રેમરહિત કેમ જાણે ખરા પ્રેમીઓ-આદશ પ્રેમીઓ ન હેાય, એવે વનમાં પેાતાનું દૂષણ ઢાંકવા દભ વ્યવહાર સેવે છે. દુનિયાને મેાઢ પ્રેમની ડાહી ડાહી મેાટી મેાટી વાત કરે છે, તેમનાજ આચારમાં શુન્ય હોય છતાં ખીજાને પ્રેમ સમજાવવા જાય છે, પણ તે વ્યર્થ છે. કચા
--
રાગ માલકાસ.
વ્યથ વિષચી જના પ્રેમનીજ વાતા કરે, માનું નહિં સત્ય હૈ' જરા ખાટી વિતડા કરે. વ્ય પ્રેમના સ્થાને ઇંદ્રિએ તણા વિકાર પાષ,
કહે મુખથી વળી ગમાર એહુ પ્રેમ કરે.
વ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com