________________
૧૧૨ ફકીરની જેમ પ્રેમી પણ મનમાં પરવા ધરાવતા નથી. એક પ્રભુમાંજ-સુતિની દિશામાં જ ફકિરનું અચલ મન રહે છે. પ્રેમીનું પ્રેમીની તસબીર–પિતાના પ્રીતિપાત્રમાં જ લાગેલું રહે છે. અર્થાત્ ફકિરને જેમ બાહ્ય વ્યવહારમાંથી ધ્યાન છૂટી એક પ્રભુમાંજ દયેયમાંજ ચિંતન રહે છે તેમજ પ્રેમીનું પણ પ્રિયતમના વિષયમાંજ ચિંતન રહે છે. ફકિર પિતાના ફકિરીના વિભવમાંજ અર્થાત્ ફકીરી હાલમાંજ મસ્ત-ફીદા-કૃતકૃત્ય રહે છે, તેમ પ્રેમી પ્રેમની લકીર–જે લહર તેમાં ડોલતો રહે છે, જગત નિદે કે સ્તવે; ફકીર જેમ તેની કાંઈજ ફીકર–પરવા ધરાવતું નથી, તેમ પ્રેમી પણ પિતાની બીજાથી થતી સ્તુતિ કિવા નિંદાથી દિલમાં હર્ષ કે શેકને સ્થાન આપતા નથી. ઉલટા એ બન્ને મસ્ત અમે જગઅપવાદના અમીરે બન્યા એમ મુખથી બેલે છે. નેહી-ઈષ્ટ સમિપે જતાં ગમે તે સંકટ આવી પડે તે સહવાને તેઓ બન્ને શસજજ રહે છે, અધીર-કાતર નથી હોતા. ઈટે વિહરતાં જેમ વિરકત, શીત, તાપ, વર્ષો, સમીર ઇત્યાદિના ભયને લેખવતે નથી–એ કશાં દુઃખ તે મસ્તવિરકતની ઈષ્ટવિહારી પ્રવૃત્તિમાં કશું પણ ખલન નાખી શકતાં નથી; તેમ પ્રેમી પણ પ્રિયાને ભેટવાના ઉદ્યમમાં મસ્ત, શરદી, તાપ, વૃષ્ટિ કથાના ભયને લેખવતું નથી. દયેયમાં લીન ફકીર જેમ બાહ્ય ચર્ચા સુણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com