________________
૧૦૬
કે કામુક પ્રેમમાં શરીરના સબંધને મુખ્ય માની અર્થાત્ ઇંદ્રિઓને પરિતાષવામાંજ પેાતાને કૃત્યકૃત્ય માની, અમે પ્રેમ કરીએ છીએ, પ્રેમને જાણીએ છીએ, પ્રેમને પિછાણીએ, એમ કહી પ્રેમના પવિત્ર નામને કલંકિત કરે છે. આ વિકૃત પ્રેમને સેવનારાં પાત્રા–સ્રી પુરૂષા, આત્માના પ્રેમથી-આદશ પ્રેમથી વંચિત છે. બીજા શબ્દોમાં ખેાલીએ તે આત્માનાં વહેંચકો છે; મુક્તિના અનધિકારીએ છે, તેના મૂળ પ્રેમજ મિથ્યા ત્યાં સ્વસ્વરૂપાનુભવની-આત્માના સ્વરૂપને નિહાળવાના મુક્તિના પ્રેમની તેમને કૃપાપ્રસાદિ કેવી? વિકૃત પ્રેમનું સ્વપ દિગ્દર્શન કરાવ્યું. હવે સક્ષેપે કૃત્રિમ પ્રેમને કહીએ.
કૃત્રિમ પ્રેમ.
માત્ર ઈંદ્રિઓની હવસેાને માગ આપવાના જે પ્રકાર તે કૃત્રિમ ંદ્રિય પ્રેમ છે, તેના ઉપાસકેા બધા કૃત્રિમ પ્રેમીઆ છે. વેશ્યાએ અને તેના જારાના આમાં સમાવેશ થાય છે. આ પ્રેમ વિકારથી પણ હલકા દરજ્જાને છે. વિકારમાં તે એકમાંથી ખીજામાં મન વિકૃત-આસક્ત બનતાં સુધી પણ ચિત્તની આસક્તિ બધાય છે. કૃત્રિમમાં કેવળ ભૌતિક સ્વામય પિંડ અને પનાજ સબધ છે. વિકાર એ પ્રેમના હલકા-ઉતરતા પ્રકાર છે—કૃત્રિમ-અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com