________________
શ્યામા ચહે નિજ શ્યામને, ને શ્યામ ચાહેશ્યામિની; બસ મંત્રએશિકાર, જાણે એહ જાણે જંત્ર જાદુ, પ્રેમ, સાધવા એ ના જવું પડતુ, સ્મશાને રાનમાં, બેસી ઘેર પિતા તણે, શીખી શકાએ એહ જાદુ, પ્રેમ, નિજ અકલના અધિકારમાં, મતિથી અગમ્ય નહિ જરા, જા નથી પડતે ગુરૂગમ, શીખવાને એહ જાદુ પ્રેમ, પ્રેમીએ નહિ જાદુ એને, પ્રેમનું પ્રતિબિંબ દેખે; ચારિત્રવિજય પ્રેમરહિતાને જણાયે એહ જાદુ, પ્રેમ, ઉક્ત પદને ભાવાર્થ સ્પષ્ટજ છે.
પ્રેમીઓને પિતાના પ્રેમી ઉપર માત્ર પ્રેમ રહે છે. અન્યથી રાગદ્વેષ રહિત તે ઉદાસીન રહે છે. આવા પ્રેમીઓ વિશ્વ અને તેના વિષયથી ઉદાસીન ઓળખાય છે, આવા પ્રેમીઓ ઉક્તવિધિ બંધન માત્રથી સહજ મુક્ત થતાં તેમને માત્ર પોતાના પ્રેમીના બંધનથી જ મુકત થવાપણું રહે છે. એ બંધના વિલયે પુર્ણ મુક્ત બની કેવલ્યજ્ઞાન મેળવી શકે છે. શ્રી મહાવીર ઉપર ગૈાતમસ્વામીને પ્રેમ હતો તે તે સિવાય આખા જગથી તેઓ વિરકતપ્રેમ રહિત હતા. જે કશું બંધન હતું તો તે શ્રી મહાવીર ઉપરને પ્રેમજએક બંધન હતું, તે મહાવીરના અભાવે નાશ પામ્યું અને તેમ થતાં કેવલ્યજ્ઞાનનું રેધક અન્ય આસકિતનું તે કશું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com