________________
૯૫ કે તારા જેવા અન્યમાં આસક્તને તે પણ એકજ-અદ્વિતીયજ નિહાળે છે. કામાંધ ? તારામાં એક સ્ત્રી જેટલું પણ હૃદય નથી, શૌર્ય નથી, પ્રેમ નથી. મારી માતાતુલ્ય મંદોદરી, તેના પતિના વિશેષણને લજાવનાર, તારી પરલંપટ પ્રવૃત્તિથી; હૃદયને પ્રજાને-અહેરાત્ર હૃદયને ઉકાળે છે, પણ તારા પ્રત્યેના સત્ય પ્રેમને પાળે છે. બાલ, તેં કર્યો જાદુ કર્યો છે? અધમ? ધર્મની વાતમાં જાદુ કે? પતિએ પત્નિને, પત્નિએ પતિને ચાહવું એ તે ધર્મ છે. એ પતિધર્મમાં પ્રેમવાળી સતિ તને પ્રાણ-સર્વસ્વ માને છે; ભજતાને ભજવાની રીતિને તે ભગવાને પણ માન આપેલું છે. એ સતી જે તને મન વચન અને શરીરથી ભજી રહેલી છે તેના પ્રત્યે બેવફાનું સાહસ તે તું જ શુરવીર કરી શકે, અને એ કાર્ય તને જ શોભે! મારા રામ, હું નિધુર પ્રત્યે પણ પિતાની ભક્તિને સ્થાપી મારા ઉપર ઉપકારી છે, તેના ઉપકારની હું ભભવ અનૃણ થઈ શકું તેમ નથી તેને પ્રેમ હું કેમ તજી શકું! અને પ્રેમમાં જાદુ કેવો? એ પ્રેમજ પોતે સ્વયમેવ જાદુ છે. કિંચઃ—
ગઝલ,
પ્રેમમાં જાદુ કરશે એ પ્રેમ છે પેકેજ જાદુ, જે પામવા અભિલાષ તે, પ્રીતે પા એ સર્વ જાદુ, પ્રેમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com