________________
૯૪
હાથમાં આપ ? હું મારા જીગરને છાતીને ખાલી મારા રામના પ્રેમની સાખીતી તને આપું, રામની મૂર્તિથી અંકિત મારું ભીતર ખાલી બતાવી તને ખાત્રી કરી આપુ’. એમ કહી આવેશમાં આવી જઇ રાવણની કમરમાં લટકતું ખડ્ગ-કૃપાણ, તેમ કરી ખતાવા લેવા હાથ લાંખે કર્યો. ક્ષણેક તા દુષ્ટ રાવણુ પેાતાની દુષ્ટતાને વિસરી જઈ એ સતિના પ્રભાવમાં અજાઈ ગયેા. ચિત્ર લિખિતની પેઠે નિશ્ચેષ્ટ-સ્તબ્ધ બની ગયા. પશ્ચાત્ મૌન ત્યજી તે એલ્યે:- “ જનકનદિની, રામ ઉપર તારી આટલી બધી • ભક્તિ-આટલી બધી પ્રીતિ છે, એનુ' શું કારણ ? શુ' એણે કાંઇ તને જાદુ કર્યુ છે ? નક્કી એ જાદુગર હાવા જોઇએ.” સીતા ખેાલી હા, “ તાત રાવણુ! મારા રામ, હૃદયેશ્વર રામ, તું કહે છે તેવા જાદુગરજ છે, તેણે મને પ્રેમના જાદુ કર્યાં છે. તેણે એકજ પત્નિ અને તે પણ આ તારા સમિપે ઉભેલી મદ્ઘભાગિનીમાંજ પેાતાના પ્રેમનુ કેન્દ્ર સ્થાપ્યું છે. આ મંદભાગિની શિવાય જે સ્વમમાં પણ અન્ય સ્ત્રીને નિહાળતા નથી, એ એક પત્નિવૃત્તપણાને મને તેણે જાદુ કર્યાં છે, અને પિતા ! એ ખુલાસા તા તારા ઘરથી પણ સ્પષ્ટ થાય તેવા છે. પણ તે તને આવી તારી દુરાશામાં જાણવાની કયાં પુરસદ છે? તુજ કહે તે મારી માતાતુલ્ય મંદોદરી સતિમાં શું જાદું કીધા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
77