________________
પ્રત્યેની વફાદારી બતાવી આપું. તાત? એ વળી તારા મનને આરતે રહિ જાત, એ તને ઠીક બુદ્ધિ સૂઝી ! ખૂશીથી પરિક્ષા જે? હું આપવાને તૈયાર છું. શુરવીર રણમાં શત્રુને ભેટયે, પોતાના દુશ્મનના રક્તનું પાન કરવા તેની તલવાર મ્યાનથી બહાર ન નીકળી તો તે શૂરવીર નથી, પણ કાયર છે; ભીરૂ છે. અસિને ઉપગ કરવાના ઉચિત સ્થાને ઉપગ ન થયે તે અસિનું ૫રાકમ શું? તૃણને–ઘાસને કાપવા કામે લગાડવાનું છે? નર્તકી સભામાં નૃત્ય કરવા આવી, પછી પગને ચારે તો તે ન કીજ નથી; ત્યાં નહિ તે તેનું નૃત્યકૌશલ્ય શું ઘરના ખુણાને બતાવવાનું હતું ? તેમ સતિ પણ નરાધના–કામ પિશાચના પંજામાં આવી તે વખતે પોતા નું સતિ પરાક્રમ ન દેખાડે તે પછી શું પંઢ-નપુંસકો પાસે દેખાડવાનું છે? એજ ખર–તેની કિંમત અને શીયલની–પ્રતિજ્ઞાની પ્રતીતિ આપવાને સમય છે. તું પુરૂષ છે, પ્રબળ છે, હું સ્ત્રી છું, અબળ છું. એ દષ્ટિએ જોતાં મારું તારી પાસે કાંઈજ બળ નથી, જેર નથી, ગજું નથી; પણ હું સતિ છું, શીલને મારામાં પ્રતાપ છે, રામના પ્રેમનું શૌર્ય છે. તું જરાક જબરાઈને ઉપયોગ કરી છે, અને હું તેના ફળને સ્વાદ ચખાડું. અરે શઠ! આમ તે પરીક્ષા લેવાતી હશે કે? આ ખડગ મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com