________________
૧
ચખાડયે નહાતા, સૌ સૌને વ્યવહાર સૌ સૌના હાથમાં હાય છે. તે દુષ્ટ ગમેતેવી નીચ લાલસા હૃદયમાં પેાષી રહ્યા હોય પણ આપણી સીતા પાકદામન-શુદ્ધ શીલવતી હતી. પેાતાની પ્રીતિના વિષયમાં રામનીજ પ્રીતિની પ્રતિજ્ઞા ટેક ઉપર પગભર હતી, તે રામમય હતી, એ કેણે રાખી હતી ? તેના રામે, રામના પ્રેમે. રામ હેા, દેવ કહેા, પ્રભુ કહેા, જે કહેા તે સ્ત્રીના પતિજ છે. કેમ સૌ કાઇ સીતા વિગેરે સદેશ આદશ સતિએ કહાતી નથી. ઘેરે ઘેરે દંપતિએ છે પણ એ રામ સીતા ઈત્યાદિ આદશ ગૃહિએની પેઠે આદશ દૃપતિએ તરીકે કેટલાંક બહાર આવ્યાં, તે કાઇ બતાવશેાં ? કયાંથી આવે? વિશેષે કરીને સર્વથા યુગલામાં પ્રેમાભાવજ વતે છે; સીતાએ રાવણને કહ્યું:-“ એ પિતાતુલ્ય રાવણુ ? ’' અહા ! સતિના મેાઢામાં એજ ઉચ્ચાર શાલે છે. વાચકેા સતિને એ ઉચ્ચાર વાંચી રામાંચ નથી ઉદ્ભવતાં શું ? સત્ય છે, સતિ નારીને સ્વામી શિવાય અન્ય પુરૂષ પેાતાના પુત્ર સહેદર કે પિતાતુલ્યજ છે. સતિએ કહ્યું, “ એ મારા અપર જનક રાવણુ! મને તુ' અહીં શામાટે લઈ આવ્યે છે? હું સતિ છું, આ હૃદય રામનું છે, રામમય છે, મારે કહેવું જોઇએ કે તું કાંઈ અન્ય ઈરાદો રાખી રહ્યા હોય તા એ તારી દુરાશા છે. પણ નહિ, હું ભૂલું છું. તું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com