________________
藝樂而紧迎
m
પ્રેમથી મુક્તિ.
વિચારશીલ મનુષ્યાને મનન અને વિચાર કરવાની ટેવ–સ્વભાવ હાવાથી અને તે સાથે જગત્ની સ્થિતિ, જગમાં રહેલા મનુષ્યા તેમજ જગદાતીત મનુષ્યાનુ વતન ચિતવતાં તેઓને અનેક વિચારા કુરે છે. પૃથક્ પૃથક્ વ્યક્તિઓની અવણૅનીય અને જીંદગીના છેડા સુધી સુદૃઢપણે ટકી રહેલી સ્થિતિમાં અંતગત ઉંડા કાઇ ગભીર હેતુઓ રહેલા હાય છે; જેના વિચાર કરતાં બુદ્ધિ અનુસાર તે સમજી શકાય છે. જે આ નિબંધ પરત્વે લખવાની ઈચ્છા થઇ છે તે નિષધમાં કથેલી હકીકત હૃદયમાં સ્ફુરેલા વિચાર રૂપે છે. જગત્ મનુષ્ય માત્રને શિક્ષણની શાળા છે, માણસાના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિચારો જગન્ના સમુખ મૂકી દેવાથી ઘણી વખત નવુ શિક્ષણ મળે છે, ફેટલીવાર સકુચિત વિચારના મનુષ્યેા શાસ્ત્રોના શબ્દોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com