________________
ગ્રાહક બની તેમને મંગાવી આદર પૂર્વક અવલોકે છે, ધારીધારીને વાંચે છે. કાલના “સાંજ ” પેપરમાં એક એડવરટાઈઝમેન્ટ હતી. “ગુજરાતી”ના આ અંકમાં અમુક ખાતામાં એક કર્લોકની જરૂર છે એવી જાહેર ખબર છે. મીસ્ટર તમે એવી અરજી આપે, અવશ્ય ટીકી લાગી જશે. આવિધિ ધંધા અને ઉદ્યમના બે નસીબ તમારામાંના ઘણએક પ્રબોધે છે ત્યાં તેવી અશકયતા, અસંભવિતપણું કે ખોટી ગપ તમે માનતા નથી, તો આ નિબંધને સાંગોપાંગ અવલેકયા પહેલાં એકદમ તે અભિપ્રાય આપનાર તમે ઉતાવળીઓ અપૂર્ણ વિચાર બાંધનાર નહિ ગણુઓ શું?
તમારામાંના ઘણાઓએ છાપાની જાહેરખબર દ્વારા રોજગાર કિંવા નોકરી મેળવ્યાં છે. આ વસ્તુ અપરિચિત છે, તદુપરાંત નેકરી કિંવા રોજગારની જેમ એ મોક્ષ એ કાંઈ નાની સૂની વાત નથી, તેથી તેવી અપ્રતીતિ પ્રગટે તે સ્વાભાવિક છે. પણ ઉકત નિબંધ કહે છે કે એકવાર મને લક્ષ દઈ અવલોકો અને જે છાપાઓની જાહેર ખબરે વાંચી નોકરીની જરૂરવાળા તમારામાંથી કઈ નહિ તો કેઈજ તે મેળવવા ભાગ્યશાળી થયા છે એ નિર્વિવાદ છે, તે આ નિબંધ પણ કહે છે કે માનવ ! મારા અવલેકનથી સઘળામાંથી કેાઈક પણ એ જ નિમૃતિની જાળને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com