________________
૭૩
,
પતિના ` આરાધના-અનુરજના પત્નિ પ્રાણ કે પિંડ કશાની પરવા કરતી નથી. પ્રાણાંત કષ્ટો સહીને પણ અનુકુળ સેવાથી—પરિચર્યાથી પેાતાના હૃદયેશ્વરને પ્રસન્ન રાખે છે, પતિ તેનું લાલનપાલન કરે છે, ઈત્યાદિ તેમાં પ્રેમના ઉપચારા ઉગ્ર તપશ્ચર્યા છે. અતિથિ સત્કાર જેવા ઉત્તમ ચેાગ પણ ગૃહિએનેજ સાંપડયેા છે, અને તેથીજ તે મુકિતનું સાધક છે. ગૃહિઆ ? ગૃહિણીએ ? આવે ગૃહસ્થાશ્રમ ચલાવતાં તમારે મુકિતને માટે, આત્મિક કલ્યાણ-આત્માના ઉદ્ધારને માટે; નથી તેા ચેાગની અગત્ય, નથી તે। તપશ્ચર્યાની અગત્ય, નથી ત્યાગની અગત્ય કે નથી વિરાગની અગત્ય. તમે એ સહુના આધારભૂત પ્રેમના ચેાગથી, પ્રેમની તપશ્ચર્યાથી પેાતાના અનુસ`ગી વિના અન્યમાં પ્રીતિ-વિકારના ત્યાગ-રહિતપણાથી-વિરકતપણાથી સ્વયમેવ માક્ષનાજ માર્ગ ઉપર છે.—
ज्ञानस्यैव माहात्म्यं वैराग्य स्यैव वा पुनः । यत्केाऽपि कर्मभिः कर्म भुंजानेोऽपि न बध्यते ॥
ભાવા—આ તે જ્ઞાનનું માહાત્મ્ય છે કે વૈરાગ્યનુ કે કેાઈ કથી, કમને ભાગવતાં છતાં પણ ખંધનને પ્રાપ્ત થતા નથી. ઉક્ત સુભાષિત જ્ઞાનીઓએ-અનુભવીએએ ગૃહિએની સ્થિતિને લક્ષીનેજ ઉચાયુ છે. ગૃહિએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com