________________
هف
કુંદના આક્રોશથી ગદ્ગદ્ ગીરાથી સ્થભિત-કપિત કર્યાં છે, દયાથી-કરૂણાથી ડાલાવ્યાં છે. ( આના પુરાવામાંસાખીતીમાં રઘુવંશમાં અજવિલાપ સુપ્રસિદ્ધ છે. ) પ્રિયા વિના વિશ્વને શુન્ય સમજી આત્મવિસર્જન કરી જીવિતને છેડા આપ્ચા છે, કિવા નિરાસકત વિરકતની જેમ શુન્યતામાંજ આખી જીંદગીને ગાળી છે; કેટલાંક પ્રેમી યુગલેાએ ભવાંતરના–આત્માનાં પ્રેમીના સયેાગ માટે ખીજાથી નફરત બતાવી છે, કૌમારવ્રત્ત ધારણ કરેલ છે, પાતાના આત્માના પ્રેમી શિવાય બીજાને પસદ કર્યાં નથી. તે તે પ્રાપ્ત થયેજ તેમને વર્યાં છે. આવા આદશ પ્રેમ, આવે અંતર`ગ પ્રેમ, આવેા આત્મિક પ્રેમ, આવેા વિભાગ રહિત અર્થાત સ્થાને સ્થાને રૂચિ-આસકિત નહિ સમજનારાએકદેશીય પ્રેમ, એજ ખરા અધ્યાત્મ પ્રેમ છે. અને એ પ્રેમજ મુકિતના સાધક છે.
ગૃહસ્થાશ્રમને જે સર્વ આશ્રમનું શિરામણી, વિના ત્યાગ, વિના ચેાગ, વિના તપશ્ચર્યાની પ્રવૃત્તિ, જે મુકિતનુ સાધક માનવામાં આવ્યું છે, તે સકારણ છે, નિરક અમથુંજ તેમ માનવામાં આવ્યુ નથી. તેમાં વિકૃત પ્રેમના ત્યાગ છે. ગૃહિ ગૃહિણીથી, ગૃહિણી ગૃહિથી, કિવા પતિ પત્નિથી, પત્નિ પતિથી, આત્મસંતુષ્ટ રહે છે, કૃતકૃત્ય રહે છે; તેમના ઈષ્ટથીજ પ્રેમના યાગ બન્યા રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com