________________
૮૦
ઉપાધિ લાગેલાં છે, જે મૂત્ર પુરષ જેવા દુર્ગંધી પદાનું આલય છે, જે અસ્થિ, ચમ, રકત, માંસ, મેદ, મજજા, શ્લેષ્મ, કફ, વાત, પિત્ત જેવા ગહિત પદાર્થોનું અનેલું છે એવું શરીર પ્રીતિમાં મુખ્ય, લલચાવવામાં સુંદર આકર્ષીક કેમજ હાઇ શકે? આજે તે સુંદર છે. કાલે વ્યાધિ, ઉપાધિ, ચિંતાથી કિંવા કિચિત્ કાળે વૃધ્ધ વયે કુરૂપ અને મેડાળ બને છે, તે ઘડીએ તેમાં પ્રીતિ તે શાની ઉપજે ? પણ તેને જોવું એ ગમતું નથી. આપણે તેના સામુંએ જોતા નથી. તે ઘડીએ, તે પ્રત્યે આપણેાજ તે નફરતવાળા વ્યવહાર સાબીત કરી આપે છે કે, પ્રીતિમાં એ શરીર મુખ્ય નથી, સુંદર નથી, આકર્ષક નથી. પણ અક્સેસ ! આપણે પ્રારંભે તે જ્ઞાન ભૂલી જઇએ છીએ, તેમાં જુવાનીના—તારૂણ્યના લેાહીના મદમાં પ્રીતિને સજીએ છીએ. આત્મિક પ્રીતિ, આદશ પ્રેમ, શીલ ઈત્યાદિને ભૂલી જઈ હૃદયમાંથી દેશવટા દઇએ છીએ, પાપની યાતનામાં પીંડને નાખીએ છીએ. માનવ જન્મ જે મુક્તિને મેળવવાના ફલિતાથ માટે મળ્યા છે તેને તુચ્છ જારીમાં પડી • જન્મ મરણની યાતનામાં નાખી દઈએ છીએ. આત્મામાં, આત્માના ગુણામાં પ્રીતિને ભૂલાવી ઇંદ્રિએજ-તજજન્યવિકારજ અસત્ય—જૂઠા પ્રેમમાં તમને જોડે છે. હુડા કડવા લેા અથવા તદ્ન હાથ ફિવા પગ રહિત, કશીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com