________________
ખામી-પ્રેમનો અભાવજ દંપતિઓમાં દૃષ્ટિગોચર થાય છે. પ્રેમરહિત એજ પુનર્લગ્ન, પ્રેમરહિતોએજ નાતરાના રીવાજો પેદા કર્યા છે, એ પ્રેમના ખામી જન્યજ કનિષ્ટ બનાવે છે. હદયમાં વસેલી એક વસ્તુ નાશ પામતાં-ખોવાઈ જતાં આખી ઉમ્મર ખટકે છે, તેના અભાવે બીજી વસ્તુ વડે પણ હૃદયથી સંતોષ સેવાતું નથી. આખી ઉમર તેના વિના ચલાવી લેવાય છે અને વિધવા અને વિધુરો પતિ કિંવા પત્નિ મરી ગયે તેને–તેના નેહને ભૂલી જઈ અન્ય પતિની, અન્ય પત્નિની ઈચ્છા કરે તે શું પ્રેમને પુરવાર કરે છે? જ્યાં ખરે પ્રેમ હોય છે ત્યાં અન્યાભાવજ રહે છે; ફરહાદે બિચારે શિરી શૂન્ય જગત્ ભાળ્યું. અન્યમાં શિરભાવ સ્થાપિ મન ન વળાયું. શિરી જ તેનું જીવન હતી, શીરીજ તેને પ્રેમ હતી, તેને મૃત જાણ પોતે દેહ વિલય આ-આત્મ વિસર્જન કર્યું.
સત્ય પ્રેમમાં અન્યાભાવ તે શું પણ તિરસ્કારથી, મારથી, તાડનથી, પણ અભાવ પેદા થતો નથી. દમયંતિને વનમાં છોડી નળ ચાલ્યો ગયો. તે બિચારીને અરણ્યમાં મહા કષ્ટોની પરંપરા સહેવી પડી, પારાધીને યોગ થયો, તેનાથી મહાકટે છૂટવું પડયું, વળી વિટંબણાથી માસીને ઘરે ૨ રેટ ખાધે. એ વિધિ કષ્ટ તે નળની પ્રેમી પત્નિ દમયંતિએ સહ્યાં, નળની ભકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com