________________
૭
જે ધીરવીર વિજયી નીવડે છે તેનેજ સ્વસ્વરૂપને અનુભવ હું કરાવું છું. હું મુક્તિ તે વિરલની દાસી બની તેને વરૂ છું. તમે આત્મામાં પ્રીતિને ભૂલી જઈ ઇંદ્રિ અને તેના વિકારના વ્યવહારમાં-ઉપભાગની આસક્તિમાં જોડાઓ છે! અને મુક્તિની એ કસોટીમાં મૂકેલી ઈંદ્રિઆના નિગ્રહથી ઉપયાગ કરવાને છે, તેને વિકારાથી તપવાના દુરૂપયોગ કરી; તેની પરીક્ષામા-કસેાટીમાં—વિજય મેળવવાના પરિણામમાં નિષ્ફળ નીવડા છે. મુક્તિ કહે છે કે તમને ઈંદ્રિએ વિકારને માટે, તેના પાશવ ઉપયાગને માટે નહિ પણ તેના નિગ્રહને માટે ચેાજવામાં આવી છે, તમે કેટલા દરજ્જે એ સંકેતને સમજી શકે! છે, તે સમજણુના ઉપયાગ કરેા છે, તે હું બેઠી બેઠી નિહાળ્યા કરૂ છુ–તપાસ્યા કરૂં છું, તમારી કિમતને આંકયા કરૂ છુ, અને તેના ઉપર નિગ્રહ કરનારને મારી કસોટીમાં પસાર થયા સમજી એ વિજયશાળીને કહું છું કે પ્રિયતમ, આવા અને મને ભેટો; અને એ વિધિ એ વરેપ્યુએને ભેટી-આલિગી મુક્ત બનાવું છું.
આદર્શ પ્રેમના કથનમાં આપણે બહુ લખી ગયા. હવે એ પ્રેમ જે મુક્તિના માગ છે, મુક્તિના સાધક છે તે ગૃહિની સ્થિતિમાં, આજના પતિએમાં કેવા રૂપે દૃશ્યૂન આપી રહ્યો છે ? તેનું દિગ્દર્શન કરાવી પશ્ચાત્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com