________________
૮૧
હાથની, કે પગની પ્રવૃત્તિ કરી શકે છે ? નહિજ, માના કે તમે પણ હુંંઠા કિવા લૂલા અથવા તેા હાથ કિવા પગ રહિત છે. આંધળા કાંઈજ નિહાળી શકે છે? નહિ. તેની ચક્ષુઇંદ્રિયના અભાવ હાતાં, તેની દેખવાની પ્રવૃત્તિ ટળી જતાં, તેની દૃષ્ટિમાં આ સારૂં, આ નરસું, આ સુરૂપ, આ કુરૂપ અને તજન્ય રાગ, મેાહ, વિકાર કિંવા નિરાદર એ સમસ્તના અભાવ છે અર્થાત્ તેને તે શ્રેષ્ટ કિવા નેટ્ટ, સુરૂપ કે કુરૂપ, સુદર કે બેડાલ બધુંજ સરખું છે; તમે પણ આંધળા બની જાઓ. માહના, આક ણુના, વિકારના અને તેના પાષણના લેાભમાં નાખે તેવા વિષચાને નહિ નિહાળવા કટીબદ્ધ થાઓ, આંખેા મીચી જાઓ, તમને પછી તેમાંનુ કશુજ જણાશે નહિ. તમે કશી વસ્તુ નિહાળેા તા તેમાં શ્રેષ્ટતા-સુંદરતાનું ભાન થઈ તમારી બુધ્ધિને વિકાર-મેાહ થાયને ! બસ નિહાળેાજ નહિ.
આંધળા તેમ કરી શકે. દેખતે છતી આંખે દેખતા છતાં એવું નિરોધનું કષ્ટ પર'પરાવાળું વત્ત શી રીતે પાળી શકે ? એવી તમારામાં અશક્તિ-સામર્થ્યના અભાવ, નિઅળતા તમને લાગતી હાય-જણાતી હાય તા ભલે નિહાળેા -જીએ ! પણ તે તમારા પતિપત્નિનાં શરીર જે તમારા પ્રેમના કેન્દ્રો છે તેનેજ નિહાળેા, તેનેજ જુઓ, તેનેજ સુંદર નિહાળા, તમારી દૃષ્ટિમાં તેનેજ શ્રેષ્ટ સર્વાં કાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com