________________
અને તેમાં જ તમારૂં સમસ્ત છે એમ નિહાળો. બીજે ત્રીજે જેવાની-લલચાવાની પ્રવૃત્તિ કરતાં, ધૂમાડાથી બાચકા ભરતાં ઝાંઝવાના નીરથી તરસને છીપાવાની મિથ્યા લાલસાને પોષવા રૂચી જોડતાં તો તમે અવશ્ય વિરમે. ઉપગ રહિત પણ ઉપભોગની તુષ્ટિ, ઉપભેગને આનંદ ભગવી શકે ત્યારે જ તમે ખરા આત્મિક પ્રેમીઓ-આદર્શ પ્રેમીઓ છો. ચમચેષ્ટામાં સુખને નિહાળે નહિ. અને એ તમારી ચમચેષ્ટામાં પણ સુખ બુદ્ધિનું ભાન શું એ વિધિ નિયોજાયેલી ચમેંદ્રિય કરાવે છે ? નહિ જ. એ તે જડ છે, સુખનું ભાન કરવા તે શું પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરવા પણ તે સશકત નથી, આત્માજ તેને ચાલક છે; એજ સુખનું ભાન કરાવે છે. વિકારમાંથી રાગ ટળી ગયે, ઇંદ્રિઓને નિગ્રહ સિદ્ધ થશે, પરવાંચ્છા કિંવા દેહમાંજ પ્રીતિનું ભાન ભુલાયું, આત્માથી પ્રેમ જા કે એવાં દંપતિઓ, આસકિત રહિત દેહના શુધ્ધાચાર-શુધ્ધ વ્યવહાર કરતા છતાં પણ મુકિતના માર્ગ ઉપર છે. કોઈ કહેશે કે મુકિતનો માર્ગ અવધે એવું તે ઇન્દ્રિઓનું જેર અને એ ઇક્રિઓ તે શું છે? તે સાંભળો. તમારી ધીરજ, દઢતા નિગૃહ તમારા આત્માના પ્રેમને ઓળખવા મુક્તિએ તે કસોટીઓ મૂકી છે; તે દ્વારા તમારી તે પરીક્ષા કરે છે. તે કહે છે કે તે પરીક્ષામાં–તે કસોટીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com