________________
મેહના પડળ તૂટે છે, અને ભાન ઠેકાણે આવે છે. પછી જ તે નશ્વર શરીરના પ્રેમના-પ્રીતિના પણ નશ્વરપણાને ખ્યાલ લાવે છે. શાશ્વત આત્માથી જ પ્રેમ હોવો જોઈએ, એ વિવેક કરી શકે છે. મૂખ અને સમજુ–વિવેકીનું આ વિધિ તે અંતિમે એકજ જ્ઞાન હોય છે. અર્થાત્ જે સમજણ ઉપર વિવેકી છે, તેજ સમજણ ઉપર મૂખ પણ વહેલે મોડો અનુભવની ઠેકર ખાતાં જન્મ જન્માંતરે પણ આવે છેજ. વિવેકી પ્રાયશઃ આ સમજણની સ્થિતિને પહેલો વિવેક કરે છે, મૂખ મોહ કિંવા ભ્રાંતિમાં પર્વ જઈ તે વિવેકને ભૂલી જાય છે-વિસારી દે છે, અને આમ થતાં પ્રથમ જે જ્ઞાન થવું આવશ્યક હતું; તે રહી રહીને છેડે-અંતે મળે છે, ભૂખ અને સમજુ કિંવા આદેશ પ્રેમીઓ-આત્મિક પ્રેમીઓ અને કામુક-વિષયાંધે, ઇંદ્રિચેના વિકારોને પિષનારાઓમાં, તેમની સમજણમાં આટલે - તફાવત છે. ગૃહિ ! નરનારીઓ, આત્મામાં જ પ્રીતિસાંદર્ય એ સમસ્તને દેખો. શરીરમાં નિહાળે નહિ. તમને એજ શરીરની પ્રીતિ ઉનમાર્ગ ઉપર ચડાવે છે, ખરા પ્રેમના–મુકિતના પંથથી વિચલિત બનાવે છે; દાંપત્યધ-- મશીલ, તમારી પ્રિયા અને પ્રિયતમ તરફની સચ્ચાઈ, વફાદારીની ફરજથી તમને નષ્ટભ્રષ્ટ બનાવે છે. જેનું સ્થિત્યંતર છે, જેનું પરિવર્તન છે, જેને જરા મૃત્યુ, વ્યાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com