________________
મરીજ અળગું થાય, આયુની દારી ખૂટે, નિજ ચુક નિરખાયે, મેહનાં ચશમ ફૂટે. મુરખ સમજુનું છે, અંતિમ જ્ઞાન એક, સમજુ કરી લીએ છે, પ્રાયશાઘે વિવેક; મુરખ હદય ભ્રાંતિ, મહમદ પડે છે, પ્રથમ થવું જ જોઈએ, જ્ઞાન છે? જડે છે.
ભાવાર્થ-કામુક, વિષયાંધનીજ પ્રીતિ શારીરિક અર્થાત દેહિક હોય છે, શરીરનાજ ઉપભેગમા તેને તુષ્ટિ સમજાતાં તેના પ્રેમની સ્થિતિ એટલામાં જ અર્થાત શરી૨માંજ રહે છે. શ્રે–આદર્શ પ્રેમીઓ-આત્મિક પ્રેમીઓને વિહાર–પ્રેમે પચાર આત્મિક જ હોય છે, રાજુલને નેમનાથ પ્રત્યે પ્રેમ આત્મિક પ્રેમ હતું, દૈહિક નહિ હતે; તે નેમનાથે સંસાર તજી ત્યાગ અંગીકાર કર્યો, તેણે પણ ત્યાગ અંગીકાર કર્યો. જે શારીરિક તેને પ્રેમ હોત તો, ઉપભેગના સુખની લાલચ તે મૂકી શકત નહિ, અને તેમનાથને ભૂલી બીજાને વરત–પરણત; પણ નહિ, તેણે તો બાહ્ય ઉપભગઇઢિઓની પશુ ચેષ્ટાવાળી કામુકોની–વિષયાંધાની સ્થિતિને ધિક્કારી છે; નેમનાથનો નાનો ભાઈ રથનેમી તે રાજુલના શરીર ઉપર, તેના રૂપ ઉપર મેહિત હતું, તેનાથી શરીર સંબંધને અછુક હતો, પણ આપણી નેમનાથના આત્માની પ્રેમીએ-મસ્ત ગિનીએ તેને ધિકારી–તિરસ્કારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com