________________
૭૫
શકે . છૂટમાં વિશેષ છૂટ લઈ દેહના–ઈદ્રિના સુખમાં અત્યંત આસક્ત બની જઈ ઉમાગે વહન કરે, પરસ્પર પતિપત્નિએ પાળ જોઈતે ધર્મ લેપ તે, તમે મેક્ષના નહિ પણ બંધનનાજ અધિકારી છે, મણિ નહિ પણ મેશનાજ ગ્રાહક છે, સુખ નહિ પણ દુઃખનાજ અભિલાષી છે. અમે જ્ઞાનીઓ–ત્યાગીઓ કેવી કષ્ટ પરંપરા સહીએ છીએ, તમારે તેમાંનું કશું જ સહવાનું નથી. બેઠાબેઠા જ એળસેળે બંધન રહિત થવાનું છે. અમારી સ્થિતિ જોતાં તમને સુખની–સરલતાની પરંપરા છે. તેને ઉપયોગ ન સેવ અને પ્રાપ્ત સુખમાં પણ ઓછપ-ન્યૂનતા-ખામી નિહાળે તે અમે કહીએ છીએ કે તમે આંખે છતાં પણ આંધળા છે, મતિ છતાં પણ મૂઢ છે, જ્ઞાન છતાં પણ જ્ઞાન રહિત ગમારે છે, વિવેક છતાં પણ વિવેક રહિત પશુઓ છે.
ગૃહિ ! આવા મોક્ષના સાધક ઉત્તમ ગૃહસ્થાશ્રમનું યથાર્થ પાલન કરે, વિકાર નહિ પણ પ્રેમને ભજે, શરીરમાં નહિ પણ સ્વરૂપમાં–આત્મામાં પ્રીતિ સજે, આત્મામાં–આત્માના ગુણેમાં અનંત સૌંદર્ય, અનંત તૃપ્તિ રહેલી છે. તમે શરીરમાં સૌંદર્ય, શરીર વ્યવહા
માંજ સુખ અને તૃપ્તિના ભૂલાવામાં પડયા છે, તમે આત્મિક પ્રીતિને અનુભવવા તેનું સૌંદર્ય, તેનું સુખ, તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com