________________
હ
તે
સ્ત્રી પતિમાં સુખ દેહના વિલાસાદિક કર્યાંથી કને ભેટગવતાં છતાં, પણ તે ગૃહસ્થ ધર્મના યથા પરિપાલનવડે તેના અધનને પ્રાપ્ત થતા નથી, અને મુકિતનામેાક્ષના માત્ર અધિકારીજ રહે છે. પાતાને પ્રાપ્ત ધર્મના યથા પાલનનુંજ આ માહાત્મ્ય છે. તે જ્ઞાનનું કિવા વૈરાગ્યનું કશાનુજ માહાત્મ્ય નથી, અને ખરું કહીએ તે યથાર્થ ગૃહસ્થધમનું પાલન કરનારા ગૃહિએ જ્ઞાની અને વિરકતજ છે. વિચાર એ જ્ઞાનનું સ્વરૂપ છે. ખરા ગૃહિએમાં દાંપત્ય કન્યના વિચાર રૂપે જ્ઞાન, અને પેાતાને દાંપત્ય વ્યવહારમાં મળેલાં શરીરા શિવાય અન્યમાં આસક્તિના ત્યાગરૂપે વૈરાગ્ય ઉભય રહેલાં છે, અને આથીજ તે જ્ઞાની અને વિરક્ત હાઈ મેાક્ષને મુક્તિને પાત્ર છે. યદિવા કેવળ પ્રાથમિક કના અભાવે મુક્તિ-મૈાક્ષ હાય તેા જ્ઞાનીઓના વિચાર, વિકતાને વૈરાગ્ય એ કમ નથી તે ખીજુ શું છે? એ પણ કર્માજ છે. પ્રત્યેક સ્થિતિનાં આશ્રમના ધર્મ વ્યવહારના રૂપે સ્થુળ કિવા સૂક્ષ્મરૂપે કમ તે તેમાં રહ્યું જ છે. કેવળ કર્માભાવ તે। ત્યારેજ થાય છે કે જ્યારે જીવ મુકત બને છે, મુકિતની પ્રાપ્તિ પત તેા કમ રહેલુંજ છે, પછી તે જ્ઞાનીઓના વિચાર રૂપે હા, વિરકતાંના ત્યાગ રૂપે હા, તપસ્વીએના તપરૂપે હા, ભકતાની ભકિત રૂપે હા કિવા ગૃહસ્થાના દાંપત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com