________________
૬૮
વિના તેના પ્રેમમાં જોઇએ તેવી સ્થિતિ રહેવી અસભવિત છે. આવા પ્રેમીએ-પુરૂષા વિશ્વ બધા પુરૂષમય અર્થાત્ પેાતાની પ્રિયતમાથી ભિન્ન-અતિરિકત નારીઓની સ્થિતિ હયાતિથી રહિત નિહાળે છે. સી--વલ્લભા પેાતાના વલ્રભથી વિશ્વના તમામ પુરૂષ વને પુરૂષત્વથી રહિત લખ–નપુંસકેા વ્ય'ડળાજ કિવા નિજના સ્વરૂપે અર્થાત્ નારીમય જ નિહાળે છે. પ્રેમીએ પ્રિયતમા કિવા પતિ, પાતપાતાથી ભિન્ન જાતિરૂપે કાઇને પેખતાંજ નથી. એટલે કે પતિ પત્નિમાં સમસ્ત નારી જાતને વિલય કરે છે, પત્નિ પતિમાંજ બધી પુરૂષ સંસ્થાના વિલય કરે છે, ખીજા શબ્દોમાં કહીએ તે સ્ત્રીની દૃષ્ટિમાં સ્વામી વિના અપર કેાઇ પુરૂષજ નથી, સ્વામીની દૃષ્ટિમાં પેાતાની સ્રી વિના અપર કાઈ સ્રીજ નથી. સસાર મનુષ્યાથી વચ્ચે છે, વ્યવહાર મનુષ્યેા વડે કરીનેજ છે. મનુષ્યાથીજ વિશેષે કરી વ્યવહારીને વ્યવહરવાનુ છે, તેથી તેમનાથી ખેાલવા, ચાલવા વ્યવહરવા માટે જુદાં જુદાં નામનુ–વ્યવહારનું પૃથકત્વ અંગીકાર કરવુ પડે છે; તેથી ખાઈએ, બહેનેા, માતાઓ; ભાઇએ, પિતાએ ઈત્યાદિ સ્વામી ભાવના સ્ત્રી ભાવને પરિચય અને ઓળખાણુ બન્યાં રહેવા તેવા જૂદાં જૂદાં નામેા વ્યવહરાયાં છે, પૃથક ધમ, પૃથક વ્યવહાર નિયેાજાયા છે, અને તે તે પ્રત્યેકને અનુકુળ ધર્મ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com