________________
વિકારેને પિષના શરીર સંબંધ છે. વસ્ત્ર ફાટે પણ પોત જે રંગ પાકો તે ઉપટતે નથી, તેમ સ્નેહીના વિ
ગે શરીર તજી શકાય પણ પ્રેમ તજી શકાતો નથી એનું જ નામ પ્રેમ છે. શિવાય તે પ્રેમના પવિત્ર નામને વગોવવા તુલ્ય આ લેખક માને છે.
આવા આદર્શ પ્રેમીઓને પ્રેમ જે દિશામાં વહે તે વહ્યો, જા તે જાયે, જે કદીજ ઉખડવાનો નહિ. કિંવા ઘટવાને નહિ, તે એકજ અવિચ્છિન્ન રહેવાને, કેન્દ્રગામી જ રહેવાને. અનેક કિંવા ને બે ને એ સ્થાને પ્રોડ્યૂત નહિ થવાને, એ પ્રેમ એ તે વિકાર છે, એ વિકારને તે લંપટ પિષે છે, કામુકજ શરીરના ઈદ્રિએના વિકારજન્ય પ્રેમના ઉપાસક હોય છે. લંપટે આજ એકમાં સુંદરતા નિહાળી પ્રીતિ સજે છે, કાલે બીજું ચડિયાતું સૌન્દર્ય નિહાળતાં પહેલાંને તજ અન્યથી લપટાય છે. ખરા પ્રેમીઓ-આત્મિક પ્રેમીએ પિતાના આત્માથી વસેલાં પ્રિયા કે પ્રિયતમ એકને જ સુંદર, એકને જ શ્રેષ્ઠ, એકને જ સુશીલ, એકને જ શુરવીર, એકનેજ સર્વ કાંઈ દુકામાં સર્વસ્વ માને છે. અને તેથી અતિરિકત સુરૂપને પણ કુરૂપ, દિવ્યને પણ અદિવ્ય, શ્રેષ્ટને પણ નષ્ટ, સુશીલને પણ દુશીલ, શુરવીરને પણ કાયર નિહાળે છે. પ્રેમીથી અતિરિકત અન્યમાં નિરાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com