________________
જ્યહિ બસ્ત્ર ફટે વિઘટે નહિ પોત.
ત્યે પ્રેમ ન ત્યાગે બડ દુર હોત. ભાવાર્થ –જેની ગ્રંથી હૃદય અને મન સાથે પડતી નથી. અર્થાત્ જે હદય અને મનથી પષા નથી તે પ્રેમજ નથી, પ્રેમીથી વિછુડતાં વિચ્છેદ થતાં પણ જ્યાં જીવનની સ્થિતિ છે તેને પ્રવિણે–પ્રમીએ પ્રેમ વ્યવહરતા-ઓળખતા નથી. નેહી જે પ્રેમીએ તેને એક આ અચળ નેમ છે કે તેઓ નિરંતર પોતાના પ્રેમીને પાસે જ-નજરની સમીપેજ ઈરછે; પ્રેમીએ મતને શ્રેષ્ઠ ગણું તેને ભજશે-અંગીકાર કરશે, પણ પ્રેમીના વિયેગે જીવનને રાખી વિગ સહી શકશે નહિ. આ દેહ અર્થાત્ શરીર તેને શ્વાસપ્રાણાની સાથે ખરે પ્રેમ છે, તે દમ ઊખી ગયે–ચાલ્યો ગયે કે એ પણ મુડદુંજ બની રહેવાને; જળથી મીનને-માછલાને સ્નેહ છે તેને વિહ થયો કે તુરત મરી જશે, જીવનને ધારી શકશે નહિ. વળી ખરા પ્રેમી તે જીરાફ પરિક્ષની જેડી છે કે જીવતાં સુધી સંગ છેડતાં જ નથી. ઉભય એકજ સાથે (સંલગ્ન) ભૂમિ ઉપર જન્મે છે અને સાથે જ મરી અળપાય છે. પ્રેમીને વિગ થયે જેના જીવિતને અંત નથી, પ્રેમી વિખુટુ પડયે જે જીવિતને ધારણ કરી રહે છે, તેને પ્રેમ તે ખરો પ્રેમ નથી, માત્ર એ તે ઇંદ્રિાની ઈચ્છાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com