________________
૫ટે
છતાં તે પ્રેમી જૂલે છે–પંગુ છે, ચસ્મ છતાં આંધળે છે, હાથપગ તેના માશુક અને માશુકનાજ દગ ચશ્મથીજ તે દેખે છે-નિહાળે છે. અર્થાત્ એટલું બધું તેમાં પ્રબળ બંધન, પ્રબળ રાગ તેને હોય છે કે દેહન વ્યવહારને પિતે સ્વતંત્ર ચાલસ રહેતો જ નથી. બધાજ પરાધીનપિતાના પ્રીતિપાત્રનેજ સ્વાધીન બની રહે છે, જળથી વિખૂટા મીનની પેઠે પેતાની હયાતિ પણ પ્રીતિપાત્રના વિચગે એ પ્રેમી જેતે નથી. ચારિત્રવિજય પ્રેમીની આ દશા નિહાળે છે.
જ્યાં વફાદારી રહે છે ત્યાં પ્રેમ રહે છે; બેવફાઈ પ્રેમ રહિતપણાની પરિણતિ છે. આપણે ત્યારે જ પિતાનાથી વફાદાર રહી શકીએ છીએ, જ્યારે આપણું પ્રેમથી અનતિરિક્ત-અપૃથકત્વ જોઈ શકીએ છીએ. પ્રેમીમાંજ ઓતપ્રોત બની જઈ પોતાના સ્વત્વને વીલાવી દઈએ છીએ. પિતાને બેવફા બજે કોઈને કયારે સાંભળે છે? પ્રેમીઓ દેહથી જૂદા છતાં પણ અદ્વિતિયજ, ઓતપ્રોતજ, નિજમયજ, એક બીજાના ચાલક, નહિ કે સ્વતંત્ર ચાલક બની રહે છે. આ પ્રમાણે બાહ્યાવ્યંતર પ્રેમીની ઇંદ્રિઓ પોતાના પ્રેમીને આધીન બની જતાં તે ઇંદ્રિઓ સ્વતંત્ર કાંઈ પણ ક્રિયા કરી શકતી નથી અને તેમ હતાં તેઓને અન્ય વિકારનાં સાધન તરફ આકર્ષવાને અવકાશ રહેતું નથી, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com