________________
એ પ્રેમી પિતાના પ્રેમી શિવાય અન્યવિશ્વમાં રહેલા લાલચના વિષયોથી સદા વિરકત રહે છે, તેને એક દેશીય મુક્તિ સ્વતઃ સિદ્ધ થયેલી હોય છે. આ વિશ્વ ખરા વિરકતની માફક પિતાની દાષ્ટ્રમાં જૂઠો ઠરી ગયું હોય છે. વિરકતથી જે કોઈ વાતે તે ઉતરતો હોય તો માત્ર એક પગથીયું, તે પિતાની મુક્તિના માર્ગથી નીચે પોતાની પ્રીતિપાત્રથી અનુરકતપણાના બંધનને લીધે છે, તેજ છે; એ બંધન ઉપરથી રાગ–પ્રેમ ઉઠાવી લીધું અને પ્રભુમાં સ્થાગે કે તે મુકતજ છે; તેની મુક્તિમાં એટલોજ વિલંબ છે. તેને તે રાગ–તે આસક્તિ ઉઠી જાય છે, અને તે એથીજ કે તેની પિતાના બંધનમાં અત્યંત પરિણામી પ્રવૃત્તિ હોય છે, તેણે બંધન માત્રમાં અભાવ આણી એકજ એ બંધનમાં આસક્તિ જેવું હોય છે. આસકિતનું પ્રત્યેક નાનું નાનું એ બંધન પણ મનથી તોડી શકાતું નથી, તેવાં અસંખ્ય કહીએ કે સર્વ બંધન તોડવાનું જેણે સામ–પરાકામ કર્યું છે તે એક ગમે તેવા પ્રબળ બંધનને પણ તોડી શકવા સશકત બની શકે છે; આપણા એ પ્રેમીની તેના બંધનમાંની અત્યંત પરિણામિ પ્રવૃતિ તેના મોક્ષમાં પણ ઉપગ આપે છે. મૂષળધાર વૃષ્ટિ પડતી હોય તે આપણા કાર્યના વેગને રેકી, લક્ષિત
સ્થળે જવાની પ્રવૃત્તિને અટકાવી, આપણે ક્ષણેક ઉભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com