________________
૫૭
અજાયબી અભિનવપણુ' સુખ સંપત્તિ કે સાહિત્રી, જે કહે તે સહુ સનમમાં યાર નિજનાં પેખતા છે. પ્રેમી. આવે નજરમાં ના કશી દિલબર વિના દુનિયા વિષે, ચડતી ન એકે ચીજ એ પ્રેમી નિગાહે પેખતા છે. પ્રેમી. છેાડી સનમના પેખતા પ્રેમી અવર કાઇ પ્રભુ, પ્રેમી સનમ પેાતાનીને પ્રભુની પ્રતિમા પેખતા છે. પ્રેમી. વર્ષા કે આતપ શીતમાં અટતાં નિશા અધારીમાં, નહિ વ્યાલ વીંધુના લગારે પ્રેમી ભયને પેખતા છે. પ્રેમી.
કર પદ છતાં પંગુ લુલા ચશ્મા છતાં એ આંધળા, કર પદ પેાતાના માશુકા દિલદારને દંગ પેખતા છે. પ્રેમી.
ના તુચ્છ સેવક સેવ્યની મર્યાદના સ`કાચ ત્યાં, માલીક સનમ નિજને પેાતાના નાજ નાકર પેખતા છે. પ્રેમી. ના હયાતિ પ્રેમીની જળથી વિખુટા મીન જ્યમ, ચારિત્રવિજય પ્રેમીની એવી દશાને પેખતા છે. પ્રેમી.
ભાવાથ—પ્રેમી પ્રેમીથી અતિરિકત અન્યને પેખતેાજ નથી, અર્થાત્ પ્રેમના કેન્દ્ર તરીકે પિછાણતાજ નથી. ખીલ શબ્દોમાં કહીએ તે પ્રેમી પેાતાના પ્રીતિપાત્રના શિવાય બીજામાં નફરતજ રહે છે, આખા વિશ્વમાં પેાતાના પ્રેમીનેજ તે નિહાળે છે; અર્થાત્ એ મય આખા વિશ્વ નિહાળે છે. સંસાર મધ્યે તે એકજ અને એથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com