________________
૫૬
મન gવ મનુષ્કાળાં સારાં વં ભક્ષા:” અર્થાત્ મનુધ્યને મનજ એક પ્રકારનું રાગદ્વેષાદિકનું બંધન કરાવે છે. એ મનજ તેથી મુકત થતાં પાછું આપણને મેક્ષની સીએ લઈ જાય છે. શુળની શૂળથીજ નિવૃત્તિ, એ કથન પરંપરા છે. દેહ આપણને બંધન પ્રાપ્ત થયું છે, એ દેહનાજ પ્રયત્ન આપણે પિતે તરી પણ જઈ શકીએ. જેટલું પ્રબળ બંધન તેટલીજ તેથી સત્વર મુકિત એ સિદ્ધાંત સમજ, કારણ તેમાં તેને તેડવાના ઉદ્યમનું આધિકય રહે છે. બહું જે સાથમાં હોય તે દેવ ઝટ ઘર ભેળું થવાય છે. પ્રેમીઓમાં બંધનનું પ્રબળપણું રહે છે અને તેથીજ જ્યાં ત્યાં પ્રેમી સત્વર તરી પાર–કિનારે ગયાના દાખલાઓ મળી આવે છે. પ્રેમીના બંધનના સંબંધ નીચેની કવિતા નિહાળીએ –
ગઝલ. પ્રેમી પ્રેમીથી અતિરિકત અન્યને નહિ પખતા છે, આખા જગતમાં એક નિજના પ્રેમીને એ પેખતા છે, પ્રેમી. સંસાર મદયે એક એ એથી વયે સંસાર સહુ, એના વિના આ વિશ્વને એ શુન્ય સઘળે પેખતે છે પ્રેમી એક એ નિજને સગે નિજની સગાઇ એહથી, ના અવરની આંખથી પ્રેમી સગાઇ ખિત છે. પ્રેમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com