________________
વિષયમાં પ્રેમ છે. માત્ર ઉપકરણેજ જુદાં જુદાં છે. ઉપકરણોની સ્થિતિ વસ્તુના લાભ પર્યત જ રહે છે. ગીએએ-જ્ઞાનીઓએ રેય અને દયેયની સીમામાં ચરણને
સ્થા –આ . ય અને શ્રેયાકાર બની ગયા પછી જ્ઞાન અને ધ્યાન નિરૂપયોગી છે. તે માત્ર રેય અને ધ્યેયની સમિપે લઈ જનારાં ઉપકરણે, સાધન, માર્ગો છે. અહીંઆ પણ આપણે પ્રેમી સહુથી પ્રથમ ચરણ આપે છે. તે પ્રેમીને રસ્તો યદ્યપિ વિકટ પણ બહુજ ટુંકે છે. જ્ઞાનીઓને, ચેગીઓને, ત્યાં પહોંચતાં વખતે જન્મના જન્મ વહ્યા જાય છે. અર્થાત એક જન્મ કે જન્માંતરે તે સાધે છે. આપણે મસ્ત પ્રેમી પ્રથમ એકજ એજ જમે તેને ભેટે છે; કારણ અન્યોએ ભક્તિના ગના ઈત્યાદિના લેબાશમાં–પિશાકમાં પ્રેમને પાળે છે, પ્રેમીએ પ્રેમનાજ લેબાશમાં–પિશાકમાં પ્રેમને પાળે છે, સુન્દુ સમજાવવા માટે –
શાર્દૂલવિક્રીડિતત. ય દયેય સ્વરૂપ બેય, સમજે રૂપાજ અગ્નિ તણાં જ્ઞાની યોગીજ જ્ઞાન દયાન, સહિતે એના ગણે ઇધણાં; છે સંગી તથાપિ, કાષ્ટ બળતા એમાં કશી વાર લે, છે પ્રેમી વૃત મધ્ય આવી પડતાં જવાળા મહી જઈ મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com