________________
૫૦
હૈ .
કુછ યિા ઐશાન દે ચંદા સુરજ જગક ઉજાલા; હે નદિલ્લગિકી હરગિજ કાનુને કુદત હયાતિ, ઈમાનદારી તફદારી યા વફાદારી કહે; હે ન ઉનપર પ્રેમતો ઉનકી કહાંસે હે હયાતિ. હૈ. દિલદાર અપના હરઘડી નહિ આખી દેખનક ખડા હૈ. રહૈ નાર દામનપે સચી કે પ્રેમકી ના હે હયાતિ. હૈ, શુરબીર દુશ્મનકી કહે કર્યો કલકા બીડા ઉઠાવે, જે ન હો શુરબીરતાપે પ્રેમથી સચ્ચી હયાતિ. હુઇ ગિને ગુનકી કહે ચાહે વહી સબકી અજલ; હેન જય ચારિત જહ ઉન પ્રેમકી પૂરી હયાતિ, હૈ.
અર્થી–હરગિજ પ્રેમ વિના કોઈ વસ્તુની હયાતિઅસ્તિત્વ જ નથી. બીજા શબ્દોમાં બેલીએ તે એવી કોઈજ હયાતિ ધરાવનાર વસ્તુ નથી કે જેમાં પ્રેમ ન હોય. એ પ્રેમના નેમથી જ સહની હયાતિ છે. શ્વાસની સાથે દેહને–શરીરને પૂરે પ્રેમ છે. તે જે ચાલ્યા ગયે કે બસ મુરજ સમજે–તેની પણ હયાતિ ખતમ થઈ સમજે. અગ્નિને લકડી-કાષ્ટની સાથે નેહચારે છે. જે લાકડી-ઈંધણું મળ્યાં તે અગ્નિ જીવશે, નહિ તે બળી રાખ થઈ જશે. વળી કાંઈ એશાન કર્યો છે કે ચંદ્ર અને સૂર્ય જિગને અજવાળું પ્રકાશ અપે? જે તેઓની કુદ્રતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com