________________
આ સર્વનું મૂળ કારણ પ્રેમ છે, વિકમ રાજા એટલે બધે પ્રજાહિત તત્પર હતો, એટલે બધે પ્રજાને રંજનશીલ હતું કે તે પોતાની પ્રજાના આરાધનમાં–તેના દુઃખોની નિવૃત્તિના કાર્યમાં ટાઢ, તડકે, ભૂખ, તૃષા, નિદ્રા કશાનીજ પરવા કરતો નહિ. તે પિતાના પ્રજારાધન વૃત્તમાંજ મા રહેતો તો તેને પર ઉપકારી પરદુઃખભંજન વિકમ આપણે કહીએ છીએ. તે વખતની પ્રજા તે તેને ચાહતી પણ અદ્યાવધિ આપણે પણ એ વિકમના સંવતને માન આપીએ છીએ. સંસારને સકળ સુવ્યવ્યસ્થિત વ્યવહાર આ પ્રેમવડેજ ચાલે છે. જેટલે અંશે પ્રેમને અભાવ તેટલે અંશે પિતા, પુત્ર, રાજા, પ્રજા, સમાજ, સમાજના નાયક વિગેરેમાં કુસંપ-કંકાસ અને અવ્યવસ્થા નજરે પડે છે. પ્રેમ તંતુથી જ આખા જગને લૌકિક અને લોકોત્તર
વ્યવહાર ચાલી શકે છે. પ્રેમના ફળે, પ્રેમના પર્યાયે, પ્રેમના કાર્યો પ્રેમજ પરમ ધર્મ છે, પ્રેમથી જ સર્વ કેઇની હયાતિ છે ઈત્યાદિ.
મુક્તિ, વૈકુંઠ, હસ્ત, સ્વર્ગ ઈત્યાદિ પ્રેમનોજ ફળે છે; અને દીન, ઈમાન, ચકીન-શ્રદ્ધા, આસ્તા, ભક્તિ, વિશ્વાસ એ સહ પ્રેમનાજ પર્યાય છે, પ્રેમથી જ તેઓ ષિાય છે. જે પ્રેમ નથી તે એમાંનું કાંઈજ નથી. વફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com