________________
દારી, શીયળ, સં૫, સત્ય એ સહુ શબ્દાંતરે પ્રેમ જ છે. પતિ સ્ત્રી પ્રત્યે, સી પતિ પ્રત્યે વફાદાર કોનાથી રહે છે. પતિ એક પત્નિવૃત, સ્ત્રી પાતિવૃત્ય શાથી પાળે છે? એ પ્રેમજ તે પળાવે છે. જે પ્રેમ નથી તે પતિને ઇંદ્રિાના વિકારોને પોષવા સ્ત્રીઓ બહુ છે. સ્ત્રીને જારે ઘણું છે. ઉત્તમ ઘરસંસાર–ગ્રહસ્થાશ્રમને અવકાશ જ નથી. સત્યને આપણે ચાહિએ છીએ, અસત્યને ધિક્કારીએ છીએ, શાને માટે ? સત્ય ઉપર આપણને પ્રેમ છે તે માટે. આ સઘળું જોતાં આપણે કહી શકીએ કે “ક પ્રશ્નો : ” અર્થાત્ પ્રેમ એજ પરમ ધર્મ છે, પ્રેમથીજ સવ મંડિત છે, પ્રેમથી અતિરિત કાંઈજ નથી. પ્રેમમાંજ સહ ઓતપ્રોત છે, પ્રેમજ સહુની પરાકાષ્ટા છે, પ્રેમથી જ સહૂની હયાતિઅસ્તિત્વ છે.
ગઝલ.
હૈ નહિ હરગિજ સિવાહે પ્રેમ કાહૂકી હયાતિ; હૈ બની ઉન પ્રેમહૂકે નેમસેં સબકી હયાતિ હૈ નહિ, સાંસ સગે દેહકે યહ નેહકે નાતો બન્યા હૈ, જે ગઈ નિકલી તે ફિર ઉનકી હુઇ ખતમે હયાતિ. હૈ. આગિકે લાકડીકી સંગ નિતકે હવે હૈ નહ યારે; ના મિલી તે ખાક જલ હે જાયગી ન રહૈ હયાતિ હૈ,.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com