________________
૪૦
છેદી અજરામરતા-મુકિત સુંદરીની વિજયમાળ ઉરને વિષે ધારણ કરવા ભાગ્યશાળી બનશેા.
જેમ એ જાહેરખબરે। અને એડવર્ટાઇઝમેન્ટો જણાવે છે કે અમુક ધંધામાં, અમુક રાજગારમાં, અમુક આવા માણસની જરૂર છે, તેમ આ નિબધ મુક્તિને માટે કેવા પુરૂષની માગણી કરે છે, અને તેને મેળવવામાં કયા માગની અપીલ કરે છે, એમ કાઇ પૂછશે તે એ તે માગમાં પ્રેમની અપીલ કરે છે અને મુક્તિને માટે પ્રેમીને
પસંદ કરે છે.
કોઈ કહેશે કે મંડન તો માટુ' માટુ' કરી દીધુ' પણ મેાક્ષની ઇચ્છા વિનાનાઓને તે શા કામનુ છે ? કાઇ સ્ત્રી, સંતાનના કિવા એવાજ ખીજા દુ:ખથી કંટાળી ગયેલા બે ચાર તેમ ખેલતા હશે તેથી બધાનેજ માટે તે ઇચ્છાને વિષય કાં ઘટાવી દેવામાં આવે છે? અમારે તે સંસારમાંજ સઘળેા મેાક્ષ છે. સ્ત્રી, પરિવાર, સહેાદરના સ્નેહ, સુખ, એ સહુ અમારે મેાક્ષનુજ મદિર છે. નાના પ્રકારના ખાનપાનમાં, સુંદર વસ્ત્રાભરણેામાં અને એ વિધિ, વૈભવ અને સાહીખીમાંજ અમને તે મેાક્ષનુ સુખ જણાય છે. એથી વધીને વળી મેાક્ષમાં તે કેવું સુખ હશે કે પ્રાપ્ત સુખ, જેમાં અમે સંતુષ્ટ છીએ, તેને છેાડી અપ્રાપ્ત મુક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.