________________
કે જેમાં સા૫ કિવા દ્યો અર્થાત્ સુખ છે કે શું છે તેને કાંઈજ નિશ્ચય નથી; તેની અભિલાષા–તેની ઈચ્છા કરીએ? ઠીક છે. આપણે તેની સહજ અભિલાષા છે, એ વાત સિદ્ધ કરીએ. કઈ બેચાર સંસારથી કંટાળી ગયેલા તેમ બોલતા હશે એમ તમે કહો છો નહિ વારૂ? તો તમારા બાલવાથી પણ એટલું તે સિદ્ધ થાય છે કે સંસારથી સર્વ કઈ તે સંતુષ્ટ સુખી નથી. અને જે સર્વને માટે સુખમય નથી તે વાસ્તવ સુખ જ નથી. તમારૂં તે બાલવું સમજણથી ઉલટું બને છે. વાસ્તવ જેને તમે સુખ માની બેઠા છે તે જ તમારા મુક્તિના માર્ગમાં દુઃખરૂપ છે, કંટક–વિન રૂપ છે, તેણે તમને ભૂલાવ્યા છે. પણ જે જ્ઞાને તેમ બેલનારા આવ્યા છે તેજ જ્ઞાને સહુને વહેલું મેડું આવવાનું છે. પ્રિયતમ, બે ચારના અપવાદે સહ કોઈને તેવી અભિલાષા નથી એમ તમે કહો છો તો અમે કહીએ છીએ કે અસંખ્યની મુક્તિ તરફની ઉપેક્ષા બુદ્ધિએ-અપવાદે સંસારના સુખમાં ખરું સુખ પણ નથી, અને મોક્ષમાં સહની અભિલાષા છે; એ શાસ્ત્ર માન્ય સર્વમાન્ય સિદ્ધાંતને હાનિ પણ પહોંચતી નથી. પાણીની તૃષાવાળાનેજ માટે પાણી છે, ભૂખ જેને લાગી હોય તેનાજ માટે ભેજનની અપેક્ષા છે. વ્યવહાર છે એવું કાંઈ હોતું નથી. તરસ્ય પાણુને તુરત ઉપગ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com