________________
ભૂખે તુરત અન્નને આરોગી ઉદર ભરે છે, તૃષા રહિત કિંવા સુધા રહિત ક્ષણેક પાણી કિંવા અન્નની ઉપેક્ષા કરે તો તેથી તેને પાણી વિના કે ભજન વિના ચાલવાનું છે એમ કહીજ શકાય નહિ. તૃષા રહિતને પણ તરસ લાગે, ગળે કાંટા પડયે, જીભ, હોઠ અને તાળવું સૂકાવા લાગે, પાણીની ઉપગીતા જણાવાથી પાણીને માટે ફાંફાં મારવા દેડવુંજ પડવાનું, ભૂખ્યાં રહીને પણ ભૂખ લાગે, પેટમાં મણમણના ખાડા પડયે, પેટમાં ભુખ્યાં બીલાડાં બેલવા લાગ્ય, અન્ન વિના અવય-ગાત્રો કંપવા–ધુ જવા લાગ્યું, આંખે ચહે ગયે અને હું ખાલી લેટની કથળીની માફક ઉતરી ગયે, ભેજનને માટે ભૂરાંટા-હાંફળા-ફાંફળા બનવુંજ પડવાનું. તેમ હાલ તમે મુક્તિના સતૃણુ નથી, સંસારના વિષય ખાનપાન ઈત્યાદિ મિથ્યા સુખના આહારથી–સેવનથી તમને બાદિને-મુક્તિ તરફ પ્રમાદને વ્યાધિ થયે છે, તમારી મુતિ તરફની રૂચી ઉડી ગઈ છે અને તેથીજ આ કાળે તમે તેની ઉપેક્ષાએ તે તરફ દુર્લક્ષ કરી રહ્યા છે, પણ સદ્દગુરૂ, સશાસ્ત્રરૂપી વૈદ્યોના ઉપદેશનું અને વિશેષે સ્વાનુભવનું ઔષધ આવી મળે એ બાદી ઉડી જવાની. તમારી મુકિતમાં રૂચી ઉપજવાની જ. મેક્ષની મસ્તી જાગવાની જ.
ઉગવું તે બીજને સ્વભાવ છે, તેમ મોક્ષમાં રૂચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com