________________
ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. મેક્ષ પણ ધંધા અને નેકરી જે સુલભ અને સલબે કે એનીએ જાહેર ખબર ! આ વિકમની વિસમી સદીને કાંઈ અજબજ રંગ છે ! તેમાં પાખંડો ન બને તેટલા થોડા. છાપાંઓ અને પેપર રોમાં જ્યાં જોઈએ ત્યાં આજ વાંચવામાં આવશે પણ તમારે જોઈએ છીએ શું ? નોકરી કે બીજું કાંઈ? તે ફાંફાં શાને મારે છે ? લખે અમને કિંવા રૂબરૂ મળે !” બસ પત્યું? નોકરી ધંધે સહુ તો જાણે ગજવામાંજ. આ નિબંધ પણ જાહેર ખબર આપે છે કે તમારે મુક્તિ જોઈએ છીએ નહિ વારૂ ! તો આવે, મને વાંચે, તેને રસ્તે તમને મળી આવશે. તમે તે મેળવી શકશે કેમ? જાણે મેક્ષ એ તો કાંઈ નાની સૂની ચીજ હોય. ભાઈએ ! કહે, ભલે કહો? અભિપ્રાય સહુ સહુના મનની રૂચી ઉપર છે. યદ્યપિ પિપરો અને છાપાંઓ ધંધા નેકરી ઈત્યાદિને પિતાના ગજવામાં નથી રાખતા એ વાત નિવિવાદ છે પણ તે ઘરગતુ જાહેર ખબર આપતાં નથી અને તે જાહેર ખબરદ્વારા તમે જાણી તેમાં પ્રબોધ્યા પ્રમાણે અરજી કરી કિંવા જેના તરફથી તે જાહેર ખબર પ્રગટ કરવામાં આવી છે તેને ઓળખી રૂબરૂ મળી નેકરી મેળવી છે ! ધંધે લાગ્યા છે, અને યદ્યપિ એવું ઉતાવળીયુ ઉચ્ચ છે તથાપી તમારામાંના તે છાપાંઓ કિંવા પેપરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com