________________
૩૪.
જનસમૂહમાં બતાવવા પ્રયત્ન સેવે છે. જેને લઇને કેટલીકવાર લેખકોને અવલોકનનું પણ અવલોકન કરવું પડે છે, જેથી મૂળ વાત દબાઈ જાય છે અને લાભ થતો નથી, કેટલાક લેખકોને તો ત્યાં સુધી બને છે કે આવા અવલોકકાભાસેથી ગ્રંથ લેખનમાં કંટાળો પામી નિરૂત્સાહ બની તે પ્રવૃત્તિ છોડી કોઈ ઇતર સ્વીકારવી પડે છે, તો અવલોકનકારે લેખકને સૂચના કરવામાં શબ્દોને વિવેક રાખવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com