________________
૩ર
જ
કારણ એ વિષય
સાંકળ રૂપ છે, અથવા જે પ્રેમ વિશાળ સર્વગત અને સર્વ પ્રાણી પ્રત્યેને છે, તેને ત્યાગ કરવાને નથી.
પ્રિય વાચકો ! “મિતિને દર મૂygસર્વે પ્રાણુઓ સાથે મને મંત્રી છે, એમ જૈને અહર્નિશ સ્વાનુષ્ઠાનમાં બોલે છે, અને માને છે. કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ અને મૈત્રી, એ ચાર ભાવનામાં મિત્રી ભાવના પણ લીધી છે, એ ચારે ભાવના પ્રેમને જ સૂચવે છે.
પ્રિય વાચકે ! પ્રસ્તાવનાને પ્રમાણુની બહાર કેટલુંક બાદુલ્ય અર્પી શકાય ! કારણ એ વિષયનું સમર્થન-પર્યાચના છે, તેમાં પ્રમાણેથી બનતું દિવ્યદર્શન કરાવી સંતે માનવેજ જોઈએ. અમે મૂળ વિષયને જૈન તેમજ જૈનેતર ભિન્ન ભિન્ન મતવાદિઓના પ્રેમના સંબંધમાં મંતવ્યોના પ્રમાણે આપી બનતું પ્રતિપાદન કર્યું છે. તેથી ઉપસંહારમાં લખવાનું કે માનવ હૃદયમાં સહજ ઉદ્દભવતો પ્રેમ બાહ્ય નિમિત્તોમાંજ બહુઘા નિયુકત રહે છે, તેને તેઓ આંતર વિવેક કરી, આત્મામાં પ્રીતિ જોડે. સ્વસંબંધ ત્યાગી, સર્વાત્મભાવે પ્રેમને નિહાળે અને પ્રેમને મુકિતને હેતુ કહ્યો છે તેથી માત્ર દુનિયાદારીના પ્રેમમાં પડી રહેવાથી મુકિત છે, એવો કથનાશય નથી, પણ પૂર્વે તેવા પ્રેમને પણ અવલંબી, ઉત્તરેતર શુદ્ધ પ્રેમમાં પ્રીતિ સજવી, એથી જ મુકિત છે, એમ પ્રતિપાદન કરી વિષયને સમાપ્ત કર્યો છે.
સંતોષ માનવજાતિના
સુજ્ઞ વાચકે ! ઉક્ત લેખ સંસારની રમતીયાળ વાર્તા નથી, પણ મહાન વિચારે છે, સિદ્ધાંત છે, અને સહુ સહુના વિચારે પિનેજ વિશેષ સમજી શકે એવા પ્રવર્તતા નિયમ લઈને લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com