________________
૩૦
નર મુમુક્ષુ આજના સમાધિ લાગી તે
ભાવાર્થ–ધની સમાધિ લાગી તે લાગી જ રહે છે, અર્થાત નિરંતર મુમુક્ષુ આત્મતત્વના ચિંતનમાં ખેળામાંજ લાગ્યો રહે છે, અને શરીરમાં ગુહ્ય ઉજીયારૂ પ્રકાશ પ્રકટી રહે છે. એટલે એ
ધને પરિણામે પરમતત્વને પ્રકાશ પડવા માંડે છે, પછી રાત્રી દિવસ વિલાસ ક્રીડાની આશામાં અને આશામાં દશ્ય સંસારના અન્ય વિષયે પ્રતિ ઉદાસીન બની રહે છે. સદર કે પર નેકીની યા બુરાઈની વાત કહે, તે પણ તે ભલે કહે, તેને તે લેખતો નથી. ધ્યાન પરેવત નથી અને મનમાં સમજી રહે છે, અર્થાત એજ સંસારને હાલ છે, એમ સમજી મસ્ત રહે છે, એમ આ સંસારની ગતિ-રસ્મથી તેની ગતિ-રશ્ન ન્યારી છે. એમ પ્રેમ વિદેહિઓના પંથની ઓળખાણ કઈ રમતની વાત નથી, પણ ભારે કરામત એટલે ખરાખરીને ખેલ છે, મુકતની સ્થીતિને આ વિધિ પ્રેમી પ્રાપ્ત હોય છે. એના પ્રતિપાદનમાં આથી અધિક પ્રમાણુની અગત્ય રહે છે ખરી !
મસ્ત કવિવર બાલાશંકર ઉલાસરામ કંથારીયા પ્રેમ પંચદશિમાં પ્રેમીને જીવનમુક્ત કહેતાં લખે છે કે –
થયો જે પ્રેમમાં પૂરે, થયે છે મુક્ત સર્વેથી; મહા મસ્તાન જ્ઞાનાના, મગજમાં તાર જુદો છે.
ભાવાર્થ-વળી મહાત્મા ઈગ્રેજ કવિ મિલટન પણ પિતાના સ્વર્ગ ત્યાગ (Paradise lost) ના આઠમા સગમાં પ્રેમને મેક્ષરૂપ ગણી લખે છે કે –
In Loving thou dost well, in passion not, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com