________________
પણ શ્રી પ્રભુજીએ કેવળજ્ઞાને દીઠું કે જીવ માત્રને પિતાનું જ્ઞાન, દર્શન, ચારિત્ર પરમાનંદનો હેતુ છે તે માટે જે રીતે જ્ઞાનદર્શન ચારિત્ર ઉત્પન્ન થાય તે માર્ગ ઉપદે છે, માટે પ્રભુની સેવા તે અવિચળ સુખ આપે. તે કારણ સર્વ ભવ્ય જીવોને સકળ સંસાર કાય તછે, એટલે પરભાવથી નિસ્પૃહ બનીને, એક પરમોપકારી શ્રી અરિહંતદેવની સેવા કરવી, તે પ્રમાણે વર્તતાં તે અરિહંતની સેવા કરતાં નિશ્ચય સર્વ ઉત્તમ છવ મોક્ષપદને પામે. આ શિવાય પ્રેમને પિનારાં અનેક જૈન ભકતોનાં કાવ્યો છે, પણ સ્થળ અને સંકેચને લીધે આ બે કાવ્યોથીજ સંતોષ સેવ્યો છે.
નઝીરનામના કોઈ ભક્ત કવિ મસ્ત ફકીરે હાલ આ પ્રમાણે વર્ણવે છે. હૈ આશક એર માશુક જહાં વહાં શાહ વછરીહે, બાબા. ના ના હે, ના ધેના હે, ના દર્દી અસીરી હૈ, બાબા, દિનરાત બહારે એ હેલી હૈ, ઔર ઇશક સગીરી હૈ, બાબા જે આશક હવે સે જાને યહ, ભેદ ફકીરી હૈ, બાબા હરઆન હેંસી હરઆન ખુશી, હર બાત અમીરી હૈ બાબા, જબ આશક મસ્તફકીરી હૈ, ફિર કયા દિલગીરી હૈ, બાબા હૈ ચાહફકિર એક દિલબરકી, ફેર ઔર કિસિકી ચાહ નહિ,બા. એક રાહ ઉસીસે રખતે હૈ, ફેર ઔર કિસીસે રાહ નહિ, બાટ હ્યાં છતના રેજે તરઘુદ હૈ હમ, એક સેલી આગાહનહિ, બા કુછ મરનેકા અફસ નહિ, કુછ જીનેકી પરવાહ નહિ, બા હરઆન હેસી, હરઆન ખુશી, હરખાત અમીરી હૈ, બાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com