________________
૩૨.
wherein true love consists not, Love refiues the-thought; and heart enlarges; hath his seat in reasen, and is Judicious is the scale by which to heavenly love thou mayst ascend, not sunk in carnal pleasure, forwhich cause Among the beasts no mate for thee was found.
ભાવાર્થ–જે તું પ્રેમ સમજે તે તો સારું કરે છે પરંતુ વિકારરૂપ માયિક મોહ, જ્યાં સત્ય પ્રેમ રહ્યો નથી, તે કરવામાં તો ખોટું કરે છે. પ્રેમ વિચારને નિર્મળ કરે છે, અને અંતઃકરણને ઉદાર બનાવે છે. પ્રેમમાં વિવેક છે, અને તે મનુષ્યને વિવેકી કરે છે. પ્રેમતો ઈશ્વર પદને પહોંચાડનારું પરમ સાધન છે. જે ઈક્રિય તૃપ્તિને અર્થે પ્રેમ હોય તો તે હીણામાં હીણું છે. જે મનુષ્ય થઈ તું ન સમજે તો પછી પશુ વર્ગમાં પણ તારી જેડ મળશે નહિ.
બુદ્ધ દેવ પણ પ્રેમને ભૂલી ગયા નથી. તેઓ નિર્વાણ પ્રાપ્તિને માટે કહેલા તૃતીય સોપાનમાં જણાવે છે.
ત્રીજું ઉચ્ચ પગથીયું અનગામીનું છે. અનાગામી એટલે જેણે ફરી જન્મ લેવાને નથી તે પુરૂષે આ સ્થાનમાં વિષયોપભોગ પ્રતિની આસકિતને સશે ત્યાગ કરવો જોઈએ. ક્રોધ અથવા દેવ અને તેના સંબંધી પુરૂષોની ઉપાધિ પ્રત્યેના રાગને વાતે તેના હૃદયમાં કાંઈ પણ સ્થાન મળવું જોઈએ નહિ. રાગને ત્યાગ કરે તે ઉપથી શુદ્ધ અને ઉત્તમ પ્રકારનો પ્રેમ જે જીવાત્માઓ વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com