________________
આચરણ હેતુએ કરી કે, તે અનંત, તેથી મારે સાહેબ રીઝયા પછી વિછોડવામાં સમજેજ નહિ. પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ નિરપાધિક કહીરે, સોપાધિકધન ખેય નષભ.
ભાવાર્થ-હવે લત્તર પ્રીતિ, તેને લૌકિક પ્રીતિપક્ષ દઢ કરતે કતાં કહે છે કે, જગતમાં અન્ય પ્રીતિ વધારવા માટે સમસ્ત જગતના જીવ પુત્ર પુત્રીની સગાઈ સંબંધ કરે છે, પરંતુ તે પ્રીતિના મિલાપને વિચારી જોઉં છું, તે હે શ્રદ્ધા સખી! મારા ભતની પ્રીતિની રીત, તેમાં એવી સગાઈ સંબંધ માત્ર કોઈ નથી, કેમકે મારા ભતની પ્રીતિ તે સ્વભાવને મિલાપ છે, માટે તે નિરૂપાધિક પ્રીતિ છે, અને સિદ્ધાંતમાં પણ પ્રીતિ નિરૂપાધિક કહી છે, તે હે શ્રદ્ધા ! વિભાવી છતાં સ્વભાવિ ઋષભ પરમાત્મા સાથે સંપાધિક પ્રીતિ કરવા વાંચ્છતો, સ્વભાવની પ્રાપ્તિ સંબંધી ભજનની પ્રીતિરૂપ પરમધનને ખોવે એટલે કે આત્મ ગુણનો નાશ કરે. કે કંત કારણ કષ્ટ ભક્ષણ કરેરે, મળશું કંથને ધાય; એ મેળે નવિ કહિયે સંભવેર, મેળો ઠામ ન હાય-રાષભ, | ભાવાર્થ-ફરી સોપાધિક પ્રીતિપક્ષને દૃષ્ટાંતથી નિરૂપાધિક પ્રતિપક્ષ દઢ કરે છે. હે શ્રદ્ધા ! કેઈ સ્ત્રી ભર્તાને મળવા વાતે કાષ્ટ ચડે, એટલે સતી થાય, અથવા પક્ષાંતરે કોઈ કુમતવાદી નિરંજન ભર્તાને મળવા સારૂ પંચાગ્નિ જપોપાત કરે. એ માટે કે કંથને ધોઈને દેડીને ભેટશું-મળશું, તથા ધરતીમાં પેસવું ઇત્યાદિ મહા કષ્ટો કરવાથી નિરંજનથી તરત મળશું, પરંતુ એવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com