________________
પ્રઐાધ ચિંતામણિ
[ 9 ]
પર્વાંત અને પરમાણુ જેટલું અંતર જાણતાં છતાં યેાગી વચનથી પણ વ્યવહારને છેદતા (ખરેંડન કરતા નથી.
ચેાશાભ્યાસમાં વધારો કરવાના ઉપાયેા બતાવે છે :ચેાગીએ સાંભળતાં છતાં પણ મહેરા જેવા, દેખવા છતાં પણ ખરેખર આંધળા જેવા, ખેલતા છતાં પણ મુંગાની જેવા અને વિદ્વાનૢ છતાં પણ બાળકની જેવા થવુ જોઇએ. યાગીએ પ્રથમ મનને કેઈ એક લક્ષ્ય (પ્રતિમાજી આાદિ) ઉપર દૃઢ કરવું, ત્યારપછી લક્ષ્ય વિના પણ મનને દૃઢ રાખવુ. આવી રીતે નિર'તર અભ્યાસવાળા તે બુદ્ધિમાન સુખે કરી ઉન્મનીભાવને પ્રાપ્ત થાય છે
(વિચાર ન કરવા ખડે) મન શાંત થયાથી અને પોતાના ગ્રાહ્ય વિષયથી ઇંદ્રિયાનો સમૂહ નિવૃત્ત થવાથી પોતાને સ્થાને સ્થિર થએલ બુદ્ધિમાન પોતાના આત્માને વિષે આત્માને જીએ આત્મા ત્રણ ધ્યાન (પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ) એળગીને છે. જ્યારે ચેાથા રૂપાતીત ધ્યાનને પામે છે ત્યારે તે વિકલ્પ રહિત પણે સ્વરૂપમાં સ્થિત થતાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે.
વિવેચન:જ્યાંસુધી મનની મલીનતા જતી નથી ત્યાં સુધી કઈ પણ વિચાર કે ધ્યાન સ્થિરભાષને પામતાં નથી; અને આમ હાવાથી જે નિર્વિકલ્પઅવસ્થારૂપ સ્વાત્મભાવમાં રહેતાં પરમાત્મતાને પ્રાપ્ત થવાય છે તે અવસ્થા મનની
આ ઉન્મનીભાવ એ એક લય જેવી અવસ્થા છે, જેતે નિર્વિકલ્પ સમાધિ કહીએ તોપણ કહી શકાય તેમ છે. (જુએ યાગશાસ્ત્ર ખારમેા ક).