________________
ધ ચિંતામણિ પાછલી રાત્રિની બે ઘડી રહે ત્યારે અથવા રાત્રિને એક પ્રહર ગયા પછી નિદ્રા, તંદ્રા (આળસ)નો ત્યાગ કરી જે પિતાનો અને પરનો વિચાર કરે (હું કેણ છું) ? અને આ દશ્ય વસ્તુ શી છે ? એમ વિચારે તેને સાધક જાણુ. સાધકનાં લક્ષણે બતાવે છે--જે વાદ કરવામાં આદરવાળા ન, હાય ૧- અહંકારી હોય ૨, કીર્તિનો અભઢાષી જ હોય ૩. અને કોઈ પણ બાબતમાં સૂતાવાળે (ઉતાવળીઓ) ન હોય જ. આ ચાર બાબતે જેને ન હોય તે પોતાનું કહેલું (ધારેલું) સિદ્ધ કરી શકે છે. જે કેઈની સાથે મિત્રતાની ઈચ્છા ન રાખતા હેય ય, બીજા દેશના વેવ અને ભાષાદિકની પુછપરછ જ કરતે હેય ૬, જેને નીતાદિક પ્રિય. ન હોય છે, અને જેને નેત્રની ચપળતા ન ૮. તેને ખરે ખર સાધક જાગવે. કોશ કર્યાથી જે દ્વેષ ન કરે અને સ્તુતિ કરવાથી જે ઉન્મત્ત ન થાય એ નિર્વિકલ્પ સમાધિમાં રહેલે સાધક સ્વસ્થતાને પામે છે. લવલેશ માત્ર
થવા મુહૂર્તાદિના ક્રમથી જે સંગમાં વર્તે છતાં સંગરહિટ તપણાને માટે પ્રયત્ન કરે છે તેને હું વિદ્વાન ! તમે સાધક જાણે. “હું કોણ છું? કયાંથી આવ્યે છું? મારા બાંધવા કેણ છે? મારા શત્રુઓ કેણ છે? હું કયાં જઈશ ? અને મારી પાસે શું ખરચી (ભાતું) છે?' એમ સાધક નિરંતર વિચાર કરે છે. આ દુનિયાના લેકેનાં ચરિત્ર (ચરણ) વિસંસ્યુલ (વિપરીત) છે એમ તત્ત્વવેત્તા હેવાથી પિતે સમજે છે તેપણ બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ, સાધક કે વખત કરતું નથી. આધ્યાત્મિક ધર્મ અને બાહ્યધર્મને વિષે