________________
ારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૨૫
वादांच प्रतिवाद, वदन्तोऽनिश्चितस्तथा । तवान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ " ભાવાર્થ ઘાંચીના બળદની આંખે પાટા બાંધેલા ડાય છે. તે સવારથી કરવા માંડે છે અને ફરતાં કરતાં સાંજ પૂરી કરે છે. એટલા લાંખા વખત સુધી ભ્રમણ કરવા છતાં તે બળદ ત્યાં ને ત્યાં જ સ્થિત રહેલા હાય છે. આ પ્રમાણે વિકલ્પ જાળાથી ભરેલા વાઢ-પ્રતિવાદ કરવા છતાં પણ તેનું ફળ વિકલ્પજાળમાં જ સમાપ્ત થાય છે. હૃદયંગમ તત્ત્વપ્રકાશ મળી શકતા નથી અર્થાત્ તત્ત્વપ્રકાશ-તત્ત્વસિદ્ધિ તે ઉપર કથિત ચાગ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
""
•
કહેવાના હેતુ એ છે કે-શાસનની પ્રભાવના માટે, શ્રદ્ધામાં સ્થિર થવા તથા અન્યને કરવા માટે ધવાદ’ યુક્ત છે, સિવાય બીજા વાદા કુતર્ક જનિત-અપ્રશસ્ત હાઈ ગ્રંથ છે.
( અધ્યાત્મ તત્ત્વાલેાકનું અવતરણ વધારા સાથે. )
ગૃહસ્થને પ્રથમ સાધ્ય કરવા ચાગ્ય
ગૃહવાસના જેને ઉદય વર્તે છે, તે જો કાંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભુત એવા અમુક સર્તનપૂર્ણાંક રહેવું યાગ્ય છે, જે અમુક નિયમમાં ન્યાયસ પત્ર આજીવિકાદિ વ્યવહાર ' તે પહેલે। નિયમ સાધ્ય કરવા ધટે છે. એ નિયમ સાધ્ય થવાથી ધણા આત્મગુણે! પ્રાપ્ત થવાના અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને એ નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ચેાગ્ય થાય છે અથવા જ્ઞાનીને માર્ગે આત્મપરિણામી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org