________________
૯૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નચેાની અપેક્ષાએ જૈને
નગમનયની અપેક્ષાએ જૈનધમ ને આઘ શ્રદ્ધાએ માનતા હાય તા જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતા હાય, પ્રભુની પૂજા કરતા હાય, દેવ-ગુરૂ--ધમાઁની ભક્તિ કરવાના ભાવ હાય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન કરતા હાય, તે તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પેાતાનામાં ન પ્રગટથા હાય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતા હાય, તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવીશ ગુણા, સત્તર ગુણી અને ખાર વ્રત વિગેરે પેાતાનામાં ન હોય, તેા પણ તેના અંશરૂપ પિરણામવડે તે તે ગુણ્ણાને પેાતાનામાં ઉપચાર કરતા હાય અને વસ્તુતઃ તે તે ગુણા પેાતાનામાં પ્રગટચા ન હેાય, તેા પણ નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુના વ્રતા અને સાધુના ગુણામાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નૈગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૈગમનય એકાંશરૂપ વસ્તુનો ધર્મ વા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલા જાણી સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુના એક અ'શ પ્રગડ્યો હાય તે તે વસ્તુ ઉત્પન્ન થઇ એમ માનવું, એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્યા જૈન થવાના પરિણામ ધારણ કરીને અશ થકી પણ ધમ'માં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્યા કુલ થકી જૈના છે. અંતરમાં મિથ્યાત્વી છતાં જેએ જૈનધર્મની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સવે આઘે ગણાતા નગમનયની અપેક્ષાએ જેના છે. જૈનધર્મના એક અશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધમ માં પ્રવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org